જો આવું સપનું દેખાય તો સમજજો કે..

જ્યોતિષમાં દરેકની જિજ્ઞાસાનો વિષય છે, દરેક જાણવા માંગે છે કે તેમનું ભવિષ્ય કેવું હશે? કેવી – કેવી સફળતા મળશે કે અસફળતા મળશે?
પારિવારિક જીવન કેવું રહેશે આવા પ્રશ્નોના ઉત્તર જ્યોતિષથી જાણી શકાય છે. ભવિષ્ય જાણવા માટે ઘણી વિધીઓ કે વિધાઓ પ્રચલિત છે.

આમાંથી એક સટીક વિદ્યા છે સ્વપ્ન જ્યોતિષ

સ્વપ્ન જ્યોતિષમાં સપનાઓથી ભવિષ્યનો અંદાજો લગાડી શકાય છે. સામાન્ય રીતે ઊંઘમાં સપનાઓ પણ દેખાઇ દે છે.

અમુક સપનાઓ યાદ રહી જાય છે તો અમુક યાદ નથી રહેતા. જો સપના યાદ રહી જતા હોય તો તે તેમનો ભવિષ્યથી સીધો સંબંધ હોય છે.જ્યોતિષના અનુસાર દરેક સપનાઓમાં ભવિષ્યથી જોડાયેલી ઘટનાઓના સંકેત છુપાયેલા છે.- જો કોઇ વ્યક્તિના સપનામાં કોઇ સુંદર પરી દેખાય તો તેના શુભ ફળ પ્રાપ્ત થાય છે .

આવા વ્યક્તિને નજીકના ભવિષ્યમાં ઘણી સફળતાઓ મળે છે. તેમના રોકાયેલા કાર્યો પણ પુરા થાય છે.

– જો કોઇ વ્યક્તિ બીમારીમાં આ સપનું જોવો તો તેની બીમારી જલ્દી દુર થઇ જશે.

- પરિવારમાં ચાલી રહેલા વિવાદો દુર થશે. આ ઉપરાતં જો કોઇ કાર્ય બગડી જાય તો તે પણ જલ્દી જ પુરૂ થવાની સંભાવના છે.

- સપનાઓ ક્યારે સાચા થશે, આ સંબંધમાં જ્યોતિષમાં બતાવ્યુ છે કે રાતમાં અલગ – અલગ સમય પર દેખાઇ રહેલા સપના અલગ – અલગ સમયમાં સાચા થાય છે.

જેમ – જેમ સવારે – સવારે દેખેલા સપનાં જલ્દી સાચા થાય છે. એ જ પ્રકારે અલગ – અલગ સમયના સંબંધમાં સમય બતાવ્યો છે.

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!