આ સંકેત ખૂબ જ ખાસ છે, હવે બીજાના રૂપિયા તમને મળી શકે
તમને વિશ્વાસ ન આવી રહ્યો હોય, પરંતુ આ સત્ય છે કે તમને બીજાના રૂપિયા મળવાના હોય તો તેમને પહેલેથી જ ખબર પડી જશે. તમારા હાથમાં કિસ્મત સંકેત જરૂર આપી દે છે. ધ્યાનથી જુઓ પોતાના હાથને કારણ કે તેમાં છુપાયેલ છે ધન-દોલતનું મોટું રહસ્ય. આવા સંકેતો જેમાં છુપાયેલ છે ધન-દોલતનું રહસ્યઃ- -જો તમારી હથેળીમાં ત્રિભુજનું નિશાન બનવા લાગે તો તમારે સમજવું જોઈએ કે બીજી તરફથી પણ રૂપિયા આવવાના છે અર્થાત્ હવે બીજાના પૈસા તમને મળવાના છે. -હાથની પહેલી આંગળીનો છેલ્લા ભાગ ઉપર ત્રણ સીધી અને સ્પષ્ટ રેખાઓ બનવા લાગે તો સમજવું જોઈએ કે તમને કોઈ ખાસ વ્યક્તિ પાસેથી રૂપિયા મળવાના છે. -હાથની મોટી આંગળી અર્થાત્ મિડલની નીચેવાળા ભાગ ઉપર ત્રણ મોટી તથા ઉપરની તરફ જતી રેખાઓ બનવા લાગે તો તમને કોઈ સંબંધી પાસેથી રૂપિયા મળવાના સંકેત હોઈ શકે છે. -જો તમારી કલાઈ ઉપર ક્રોસનું ચિન્હ બનવા લાગે તો તમને કોઈ પ્રિય મિત્રના રૂપિયા મળી શકે. -જો તમરી રિંગ ફિંગરની નીચેવાળા ભાગમાં સ્પષ્ટ રેખાઓ બનવા લાગે તે સમજો કે તમને રૂપિયા મળવાના છે.
Comments
Post a Comment