તમારે કેટલા પ્રેમ પ્રસંગો થવાના છે? આસાનીથી જાણો લો
હસ્તરેખા પણ જ્યોતિષ શાસ્ત્રમાં ઘણુ મહત્વ રાખે છે. હાથની રેખાઓને માણસનો આઈનો કહી શકાય છે. જે વાત તમે તમારી આંખોથી, ચહેરાના હાવ-ભાવથી છુપાવવામાં આવે છે તે હાથોની લકીર બતાવે દે છે. જો તમે જાણવા માગતા હોવ કે તમારા જીવનમાં કેટલા પ્રેમ પ્રસંગો સર્જાવાના છે તો તમે આસાનીથી હસ્ત જ્યોતિષથી જાણી શકો છો... મોટાભાગના લોકો પોતાના પ્રેમ પ્રસંગ બધાથી છુપાવે છે પરંતુ જો કોઇ જાણવા માંગતું હોય તો તેના હાથની વિવાહ રેખા જોઇને બધુ જ જાણી શકાય છે. -લગ્ન રેખા સૌથી નાની આંગળીની નીચે બુધ પર્વતના પ્રારંભિક ભાગમાં હોય છે. આ રેખાઓ આડી હોય છે. -જો આ રેખાઓ એકથી વધારે હોય તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એવુ માનવામા આવે છે કે તે આટલા પ્રેમ પ્રસંગ રહેલા છે. -જો આ રેખા તુટેલી હોય અથવા કપાયેલી હોય તો વિવાહ વિચ્છેદની સંભાવના થાય છે. સાથે જ આ રેખા તમારા વૈવાહિક જીવન કેવુ રહેશે એ પણ બતાવે છે. -જો રેખાઓ નીચેની તરફ ગયેલી હોય તો દાંમ્પત્ય જીવનમા તમારે ઘણી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
Comments
Post a Comment