જો આમ હોય તો ચેતી જજો નહીંતર ઘણીવાર છુટાછેડા થશે!

-કહેવાય છે કે લગ્ન સ્વર્ગમાં તૈયાર થાય છે પણ આજકાલ સાત જન્મનો આ સંબંધ એક જન્મમાં પણ નિભાવવો મુશ્કેલ બને છે. - નાની- નાની વાતો લઇને થતા ઝઘડા ક્યારેય છુટાછેડા સુધી પહોંચી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે છુટાછેડાની પરિસ્થિતિ હસ્તરેખાઓના માધ્યમે કેવી રીતે જાણી શકાય, જાણો.. - શુક્ર પર્વતથી નીકળીને જો કોઇ રેખા પ્રણય રેખા કે લગ્ન રેખાને કાપે તો છુટાછેડાની સ્થિતિ નિર્માય છે. - જો લગ્ન રેખા તુટેલી હોય તો છુટાછેડા થાય છે. - જો લગ્ન રેખાના એક છેડે સાપની જીભ સમાન આકૃર્તિ બને અથવા તો લગ્ન રેખાની સમાપ્તિ પર કોઇ ખુણો બને તો છુટાછેડા થાય છે. - જો શુક્ર પર્વતથી કોઇ રેખા નીકળીને સીધી પ્રણય રેખા કે લગ્ન રેખાને કાપે તો છુટાછેડાની સ્થિતિ નિર્માય છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!