તમારાં દરેક સપનાંને સાકાર કરે છે આ રેખા

જ્યોતિષ અનુસાર સંકેત આપણાં હાથની રેખામાં આપણાં જીવનથી જોડાયેલી દરેક નાની-મોટી ઘટનાંનો છુપાયેલો હોય છે.આ રેખાઓનાં સાચા અભ્યાસથી જાણી શકાય છે કે કોઇ વ્યક્તિ જીવનમાં કેટલી ઉન્નતિ કરશે, કોઇ વ્યક્તિ જીવનમાં કેટલોસફળ થશે,કેટલી સફળતા મેળવશે તેનું જીવન કેવું હશે... આ રીતે દરેક પ્રશ્નોનાં ઉત્તર હાથની રેખાઓનાં અભ્યાસથી જાણી શકાય છે.વ્યક્તિ કેટલું ભાગ્યશાળી છે તે ભાગ્ય રેખા દર્શાવે છે. ભાગ્ય રેખાનો ઉદય મુખ્યત્વે જીવનરેખા,મણિબંધ.ચંદ્રક્ષેત્ર,મસ્તિષ્ક રેખાથી થઇ શકે છે.ભાગ્ય રેખાનો ઉદય હથેળીનાં કોઇપણ ભાગથી હોય કે હથેળીમાં ભાગ્ય રેખા જે પણ પર્વત પર સમાપ્ત થાય તે દરેકનો વ્યક્તિનાં ભાગ્ય પર અલગ-અલગ પ્રભાવ પાડે છે. પરંતુ હાથમાં જો ભાગ્ય રેખા શનિ પર્વથી એટલે કે મીડલ ફિંગરથી નીચેથી વળીને હથેળીનાં ગુરૂ પર્વત (ઇંડેક્સ ફિંગરની નીચેનો ભાગ) પર પહોચે તો તેને બહુ જ શુભ માનવામાં આવે છે.આવાં વ્યક્તિ પોતાનાં જીવનમાં પોતાની મહેનતથી દરેક મહત્વાંકાક્ષા પુરા કરનારાં હોય છે.તે સાથે જો સૂર્ય રેખા પણ સારી સ્થિતિમાં હોય તો તેવાં વ્યક્તિ પોતાનાં કાર્યક્ષેત્રથી જોડાયેલાં દરેક સપનાંને પુરા કરે છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!