હાથની આ રેખા રિતિક જેવું તેજ દિમાગ આપે છે
સુપરસ્ટાર અભિનેતા રિતિક રોશનનું નામ પડતાં જ અનેક યુવતીઓની ધબકાર થોડી ક્ષણ માટે ચુકાઇ જાય છે. પ્રથમ ફિલ્મ ‘કહો ના પ્યાર હે’થી જ રિતિક રોશન સફળતાના એક પછી એક સોપાન સર કરવા લાગ્યો. રિતીકની સફળતા પાછળ તેની અદ્ભભૂત વિચાર શક્તિનો સિંહફાળો છે.
હસ્તરેખા જ્યોતિષના મત અનુસાર રિતિકનું દિમાગ ખૂબ જ ઝડપથી ચાલે છે. હસ્તરેખા જ્યોતિષથી કોઇ પણ વ્યક્તિ અંગે સંપૂર્ણ માહિતી મળી શકે છે. દરેકની હથેળીમાં રેખા હોય છે અને દરેકની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. વ્યક્તિની કાર્યશેલી કેવી છે? આ બાબત અમુક હદ સુધી હથેળીની મસ્તિષ્ક રેખાના અભ્યાસથી જાણી શકાય છે. મસ્તિષ્ક રેખા ઇન્ડેક્સ ફિગરની નીચે અને જીવન રેખાના પ્રારંભવાળા સ્થાનથી અને તેના આસપાસથી શરૂ થાય છે. આ રેખા હથેળીના બે ભાગને વહેંચતી ચંદ્ર પર્વત તરફ (અંગૂઠાની સામેના સ્થાન) તરફ જાય છે. રિતીકના હાથની મસ્તિષ્ક રેખા ખૂબ જ સારી સ્થિતિમાં છે. આ રેખા હથેળીના એક છેડેથી બીજા છેડે જાય છે. રિતીકના હાથમાં આ રેખા ખૂબ જ લાંબી છે. આ પ્રકારની મસ્તિષ્ક રેખા અનેક વ્યક્તિના હાથમાં હોય છે. જે લોકોના હાથમાં આ પ્રકારની રેખા હોય છે તે ખૂબ જ ઉંડાણપૂર્વક વિચાર કરે છે. આ લોકો દરેક કાર્યનું ખૂબ જ સારી રીતે આયોજન કરે છે. આ પ્રકારના લોકો પોતાનું પ્લાનિંગ અન્ય સાથે શેર પણ કરે છે. જેના કારણે આ વ્યક્તિ અન્ય માટે પ્રેરણારૂપ બની રહે છે. સખત મહેનત અને દૃઢ નિશ્ચયથી આ લોકો સફળતાના નિત-નવા શિખર સર કરે છે.

Comments
Post a Comment