વધારે પડતા ચાલાક હોય છે આવા માણસો જેના માથા પર...
કોઇપણ વ્યક્તિથી મળતા સમયે આપણી નજર તેના ચહેરા તરફ ચોકક્સ જાય છે.તે વખતે ચહેરાના હાવભાવ બદલાય છે.તે આપણે જોઇ કહી શકીએ કે છીએ કે અત્યારે કેવો મિજાજ છે.
જ્યોતિષ અનુસાર ચહેરાને ધ્યાનથી જોવામાં આવે તો કોઇપણ વ્યક્તિનો સ્વભાવ પણ જાણી શકાય છે.આને ફેસ રીડિંગના નામે પણ જાણવામાં આવે છે.
જાણીએ કેટલીક ખાસ વાતો જે કોઇપણ વ્યક્તિના સ્વભાવ વિશે જાણવામાં મદદ કરે છે.
- કોઇપણ વ્યક્તિના માથા પર જો સીઘી રેખાઓ હોય તો તે તત્પર બુદ્ધિ,બહુ જ ઇમાનદાર અને નૈતિકતાને બતાવે છે.
- જો કપાળ પર અનેક અધુરી રેખાઓ હોય તો તે વ્યક્તિ અસ્થિર પ્રતિભાવાળો,ચાંપલો,જુઠ્ઠો અને અસ્થિર પ્રવૃત્તિનો હોય છે.
- જે વ્યક્તિના કપાળ પર લાંબી રેખાઓ હોય છે,તે અલગ-અલગ પ્રકારનો વ્યવસાય કરે છે.પરંતુ તેને બહુ ઓછી સફળતા મળે છે કારણ કે તે કદી કોઇ એક જ વ્યવસાય પર ધ્યાન નથી આપી શકતો.
- કપાળના મધ્યમાં જો ક્રોસ હોય તો વ્યક્તિનું જીવન દુખમય પસાર જાય છે.
-કપાળની રેખાઓ જો તુટેલી હોય તો મનુષ્ય બહુ જ પૈસાદાર થશે અને ભારે સંપતિનો મળશે.
- કોઇપણ વ્યક્તિના સ્વભાવને જાણવા માટે આખા ચહેરાનું અધ્યયન પણ બારીકાઇથી કરવામાં આવે છે તેથી સચોટ જાણકારી મેળવી શકાય.
Comments
Post a Comment