હાથની દુર્ભાગ્ય રેખાઓ નાશ કરવાનો, આ રહ્યો ચમત્કારી ઉપાય
આપણા હાથમાં સારી અને ખરાબ બંને પ્રકારની રેખાઓ હોય છે. મોટાભાગે લોકો એવું ઈચ્છતા હોય છે કે તેમના હાથમાંથી દુર્ભાગ્યની રેખાઓ સમાપ્ત થઈ જાય. હાથની રેખાઓનો નાશ નથી કરી શકાતો, પણ હા, તેના દુષ્પ્રભાવોને ચોક્કસપણે ઓછા કરી શકાય છે. આપણા ધર્મગ્રંથો અને જ્યોતિષશાસ્ત્રમાં અનેક ઉપાય બતાવવામાં આવ્યા છે જેનાથી આપણે પોતાના હાથમાં રહેલી દુર્ભાગ્યની રેખાઓનો પ્રભાવ ઓછો કરી શકો છો અને સારી રેખાઓનો પ્રભાવ વધારી શકો છો. શિવલિંગ ઉપર જળ ચઢાવો અને તેની માલિશ કરવી, તે એક એવો ઉપાય છે જેને ખૂબ જ સરળ અને સહજ રીતે કોઈપણ અડચણ વગર આસાનીથી કરી શકાય છે. પોતાના ઘરની આસપાસ બનેલી શિવ મંદિરમાં રોજ જળ ચઢાવો અને શિવલિંગની માલિશ કરો. તેનાથી આપણા ભાગ્યમાં વધારો થાય છે. શિવલિંગ ઉપર જળ ચઢાવતી વખતે જમણા હાથથી જળ ચઢાવો તથા ડાબા હાથથી શિવલિંગને સારી રીતે માલિશ કરો. તેનાથી હાથમાં બનેલી દુર્ભાગ્યની રેખાઓનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે તથા સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
Comments
Post a Comment