હથેળીમાં આ બે રેખાથી, સોનાની જેમ ચમકશે તમારું નસીબ
નસીબ કે ભાગ્ય પર ઘણા લોકો વિશ્વાસ કરતા હોય છે અને ઘણા લોકો કર્મને પ્રધાન માનતા હોય છે.
હસ્તરેખા જ્યોતિષ અનુસાર હથેળીમાં ભાગ્ય રેખા જ નિર્ધારિત કરે છે કે તમે ભાગ્યવાન છો કે નહી.
જો કોઇ વ્યક્તિના હાથોમાં ભાગ્યરેખા સારી સ્થિતિમાં હોય તો તે વ્યક્તિ જીવનમાં દરેક સુખ,નામ,માન,સન્માન વગેરે મેળવે છે.
આ રેખા હથેળી પર જીવનરેખા(અંગુઠાની સામે હોય છે અને મણિબંધ એટલે કે હથેળીના અંત સુધી રહે છે)ની પાસે શરૂ થઇ રિંગફિંગર સુધી જાય છે.
આ રેખા સીધી અને એક જેવી હોય તો તે વ્યક્તિ બહુ જ ભાગ્યશાળી હોય છે.એક સારી સ્થિતિની ભાગ્યરેખા જે વ્યક્તિના હાથોમાં હોય તો તે વ્યક્તિ દરેક સુખ-સુવિધાઓને પ્રાપ્ત કરે છે.
અમુક લોકોના હાથમાં બે- બે ભાગ્ય રેખા પણ હોય છે.આવા વ્યક્તિ બહુ જ ભાગ્યશાળી હોય છે.આ લોકો જે કાર્યને હાથમાં લે છે તેમાં તુરંત જ સફળ થાય છે.ભાગ્યરેખાના શુભ પ્રભાવથી તે ડબલ થઇ જાય છે.
જે વ્યક્તિના હાથમાં બે ભાગ્યરેખા હોય તો તે દરેક મુશ્કેલીને સરળતાથી દુર કરી શકે છે.
આમ જોઇએ તો ભાગ્ય અને કર્મ બન્નેનું અલગ –અલગ મહત્વ છે.
એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિના ભાગ્યમાં જેટલુ સુખ અને દુખ લખેલુ છે તેને દરેક સ્થિતિમાં તે વેઠવું પડે છે.
હસ્તરેખા જ્યોતિષ અનુસાર હથેળીમાં ભાગ્ય રેખા જ નિર્ધારિત કરે છે કે તમે ભાગ્યવાન છો કે નહી.
જો કોઇ વ્યક્તિના હાથોમાં ભાગ્યરેખા સારી સ્થિતિમાં હોય તો તે વ્યક્તિ જીવનમાં દરેક સુખ,નામ,માન,સન્માન વગેરે મેળવે છે.
આ રેખા હથેળી પર જીવનરેખા(અંગુઠાની સામે હોય છે અને મણિબંધ એટલે કે હથેળીના અંત સુધી રહે છે)ની પાસે શરૂ થઇ રિંગફિંગર સુધી જાય છે.
આ રેખા સીધી અને એક જેવી હોય તો તે વ્યક્તિ બહુ જ ભાગ્યશાળી હોય છે.એક સારી સ્થિતિની ભાગ્યરેખા જે વ્યક્તિના હાથોમાં હોય તો તે વ્યક્તિ દરેક સુખ-સુવિધાઓને પ્રાપ્ત કરે છે.
અમુક લોકોના હાથમાં બે- બે ભાગ્ય રેખા પણ હોય છે.આવા વ્યક્તિ બહુ જ ભાગ્યશાળી હોય છે.આ લોકો જે કાર્યને હાથમાં લે છે તેમાં તુરંત જ સફળ થાય છે.ભાગ્યરેખાના શુભ પ્રભાવથી તે ડબલ થઇ જાય છે.
જે વ્યક્તિના હાથમાં બે ભાગ્યરેખા હોય તો તે દરેક મુશ્કેલીને સરળતાથી દુર કરી શકે છે.
Comments
Post a Comment