આવી 'સિક્સસેન્થ' આપને બતાવી શકે છે 'જન્નત' !
તમારા હાથમાં જુઓ છે કોઈ ચમત્કારી તત્વનું નિશાન? પણ ના. એમ નહીં પહેલા તમે આ નીચે વાંચો પછી તમારા હાથના સામાન્ય નિશાન પણ વિશિષ્ટ લાગવા માંડશે.
ઘણા વ્યક્તિઓ એવા હોય છે જે રુહાની તાકતો સાથે જોડાયેલા હોય છે અને તેને ભવિષ્યની ઘટનાઓની ખબર પડવા માંડે છે. આવી શક્તિઓ માત્ર થોડાક લોકો પાસે જ હોય છે જ્યોતિષ અનુસાર આવા લોકોના હાશમાં વિશેષ ચિહ્નો હોય છે. જેના કારણે તેની સિક્સથ સેન્સ ગજબની થઈ જાય છે. તમે પણ તમારા રસ્તા બનાવી શકો છો અને આ દુનિયાના તો ખરા જ પણ દિવ્ય દુનિયા સાથે પણ હાથ મેળવી શકો છો. જાણઓ એવા ચિહ્નો -
- જો શનિ પર્વત એટલે મ્ડલ ફિંગરની નીચેના ક્ષેત્ર પર ક્રોસ હોય સાથે મસ્તિક રેખા સારી હોય
- ગુરુ એટલે ઈન્ટેક્સ ફિંગરની નીચેના ક્ષેત્ર પર ત્રિભુજ કે ચતુર્ભુજ હોય.
- શનિ પર્વત પર ત્રિભુજ કે ચતુર્ભુજનું ચિહ્ન હોય
- શનિ પર્વત પ્રબળ હોય સાથે જ સુર્ય રેખા અર્થાત રિંગ ફિંગરના ક્ષેત્રથી નીકળતી રેખા મસ્તિષ્ક રેખાથી જોડાઈ જાય છે.
- ચન્દ્રમા એટલે કે અંગુઠાની બીજી બાજુના ક્ષેત્ર ત્રિભુજ કે ચતુર્ભુજ હોય છે.
- રાહુ ક્ષેત્ર પર ક્રોસ હોય કે રાહુ ક્ષેત્રથી નીકળી કોઈ રેખા મસ્તિષ્ક રેખાને ક્રોસ થતી હોય છે.
Comments
Post a Comment