અંગુઠો જ જણાવી દે છે તમારા માટે શું જરૂરી છે? પ્રેમ કે સેક્સ

આ વાત તમારા માનવામાં ચોક્કસ નહી આવી હોય, ખરૂ ને! પરંતુ આ સાચું છે કે તમારા હાથનો અંગુઠો જ બતાવી દેશે કે જીવનમાં પ્રેમ વધારે મહત્વપુર્ણ છે કે સેક્સ. અંગુઠાની નીચેવાળો હિસ્સો તમારા આ રહસ્યને ખોલી દે છે. જાણો, કેવી રીતે? હસ્તરેખા વિશેષજ્ઞો અનુસાર અંગુઠાના બીજા પોરની નીચે જે ભાગ હોય છે, તેને શુક્ર પર્વત કહેવામાં આવે છે. યુનાનમાં શુક્ર સુંદરતાની દેવી કહેવામાં આવે છે. જેના હાથમાં શુક્ર પર્વત શ્રેષ્ઠ સ્તરે હોય છે તે વ્યક્તિ સુંદર અને પુર્ણ સભ્ય હોય છે. આવા વ્યક્તિનું સ્વાસ્થય જરૂરતથી વધારે સ્વસ્થ હોય છે. તેના વ્યક્તિત્વનો પ્રભાવ સામેવાળા વ્યક્તિને આંજી દે છે. તે કેવી રીતે જાણી શકાય - અંગુઠાની નીચેવાળો ભાગ થોડો વધારે જ ઉપસેલો હોય અને દેખાવમાં ફીક્કો દેખાય કે થોડો પીળો દેખાય તો આવા લોકો પ્રેમથી વધારે સેક્સને મહત્વ આપે છે. - જો હથેળી ખરબચડી હોય અને તેની સાથે અંગુઠાની નીચેવાળો હિસ્સો વધારે વિકસીત હો તો તે વ્યક્તિ ભોગી હોય છે. આવાં લોકો માટે પણ સેક્સ કરતાં વધુ મહત્વ રાખે છે. - જો અંગુઠાની નીચેવાળો ભાગ પુરેપુરી રીતે ઉપસેલો હોય પરંતુ તેની મસ્તિષ્ક રેખા સંતુલિત ના હોય તો તે વ્યક્તિને વાસના પ્રધાન કહી શકાય છે. - જે લોકોના અંગુઠાની નીચેવાળો હિસ્સો હાથની પહેલી આંગળી તરફ વળેલો હોય તો તેવા લોકો પ્રેમના મામલાઓમાં કોમળતા નથી રાખતા. આવા લોકો અંતરંગ પળોમાં પણ થોડા વધારે ઉગ્ર હોય છે. - જે લોકોના હાથમાં શુક્ર પર્વતથી જરૂરતથી વધારે વિકસીત હોય છે. આવા લોકો વિપરીત લિંગ તરફ જરૂરતથી વધારે આકર્ષિત હોય છે. - જો અંગુઠાની નીચેવાળો ભાગ પર ક્રોસ કે ચંદ્રનું નિશાન હોય તો આવા લોકો ભૌતિક સુખના દાસ હોય છે આવાં લોકો સફળ પ્રેમી હોય છે. - અંગુઠાની નીચેવાળો ભાગ જો બિલકુલ ઓછો કે એટલે કે બરાબર ના હોય તો આવા લોકોના જીવનમાં દુખ અને મુશ્કેલીઓથી ભરેલુ હોય છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!