આવું સપનું અપાર ધન અને સુખ- સમૃદ્ધિનો સંકેત આપે છે
જ્યોતિષ અનુસાર સપનાઓ આપણા ભવિષ્યથી ઘેરો સંબંધ છે.દરેક સપનામાં ઘણા સંકેતો છુપાયેલા છે.જો આ સપનાંઓને સમજવામાં આવે તો આપણે ઘણી મુશ્કેલીઓથી બચી શકીએ છીએ.
જો કોઇ વ્યક્તિ સપનામાં પોતાને દુધ પીતા જોવે તો,જાણીએ નજીકના ભવિષ્યમાં તેને કયા-કયા ફળ મળે છે.
- જો કોઇ વ્યક્તિ સપનામાં આ પ્રાણીઓ (કુતરા,બિલાડી,વાઘ,ચિતા)નું દુધ પીવે છે તો તેને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
જેમ કે નજીકના ભવિષ્યમાં બીમારી આવવાની સંભાવના છે,ધન હાનિ પણ થઇ શકે છે.
- સપનામાં જો કોઇ ઊંટનું દુધ પીવે તો તેને નબળાઇ દુર થવાની શક્યતા છે,જો તે વ્યક્તિ બીમાર હોય તો તે સ્વસ્થ થઇ જશે અને તેને ધનલાભ મળશે.કોઇ સ્ત્રી પાસેથી પૈસા પણ મળવાની સંભાવના છે.
- ગાયને માતા કહેવામા આવે છે અને શાસ્ત્રોમાં ગૌ માતાને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે.જો કોઇ વ્યક્તિ સપનામાં પોતાને ગાયનું દુધ પીતા જોવે તો તે બહુ જ શુભ માનવામાં આવે છે.
આ વ્યક્તિને અપાર ધન મળવાનો યોગ છે,ઘરમાં સુખ-સમૃદ્ધિ વધશે.બગડેલા કાર્યો બની જશે.ચિંતાઓ દુર થશે અને શુભ સમાચાર મળશે.

Comments
Post a Comment