અચાનક અમીર થશો જો હોય હસ્તરેખાની આવી સ્થિતિ
જો આપને અચાનક કશેથી પણ પૈસા મળવાના છે કે આપ અમીર બવવાના છો તો સ્વયં લક્ષ્મીજી આપના હાથમાં કરોડપતિ બનવાનો ઈશારો આપે છે. કહેવાયછે કે હાથની રેખામાં મનુષ્યની આવનારી કાલ છુપાયેલી હોય છે, કદાચ આ સાચું છે. મનુષ્યના હાથ પર સ્વયં લક્ષ્મી આડી-ત્રાંસી રેખા બનાવીને અમીર થવાનો સંકેત પ્રપ્ત થાય છે. હાથની આ રેખાઓ કંઈક આવો યોગ બનાવે છે જે માણસની કિસ્મત અચાનક જગાવી દે છે. વ્યક્તિ ખૂબ જ ટુંકાગાળામાં રોડપતિથી કરોડપતિ સુધીનો રસ્તો આંકી લે છે. આસપાસમાં રહેમારા લોકો તેના આર્થિક વિકાસના ઉદાહરણો દેવા લાગે છે. આજે અમે આવા જ એક યોગની વાત કહેવાના છીએ કે જે છે ગજલક્ષ્મી યોગ. જો બન્ને હાથમાં ભાગ્ય રેખા મણિબંધથી શરૂ કરી સીધી શનિના પર્વત એટલે કે મિડલ ફિંગર સુધી જઈ રહી હોય તથા સાથે સૂર્ય રેખા એટલેકે રિંગ ફિંગરની નીચેથી નિકળનાર રેખા પાતળી, લાંબી તથા લાલિમા જેવી હોય તેની સાથે મષ્તિક રેખા તથા આયુ રેખા પણ સારી હોય તો હાથમાંગજ લક્ષ્મી યોગ બને છે. જેના હાથમાં આ યોગ છે તે વ્યક્તિ સાધારણ ઘરમાં જન્મી ઉચ્ચસ્તર સુધી પહોંચે છે. આવા લોકો જીવનમાં કોઈ કમી રહેતી નથી. વેપાર તથા વિદેશાં કાર્ય કરવામાં તે સફળ થાય છે. ગજલક્ષ્મી યોગ વાળો વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં પણ પોતાની અલગ આળખાણ બનાવે છે. આ યોગ વ્યક્તિને સર્વે સુખ-સંપત્તિ આપે છે.
Comments
Post a Comment