તમારા ચહેરાનો રંગ જાણો, ને તમારો સ્વભાવ જાણો
આપણે આખા દિવસ દરમિયાન અસંખ્ય લોકોને જોઈએ છીએ, અનેક લોકોની સાથે મુલાકાત પણ થાય છે. બધાના ચહેરાનો રંગ અલગ-અલગ હોય છે.
સામાન્ય રીતે ચહેરાના રંગોને ત્રણ ભાગોમાં વહેચી શકાય છે. પહેલો છે ગોરો રંગ, બીજો છે કાળો રંગ અને ત્રીજો છે ઘઉંવર્ણો કે સાંવલો રંગ. સાંવલો રંગ જે વ્યક્તિનો હોય છે તે ન તો ગોરો કહી શકાય છે ન તો કાળો. આ બાદામી રંગ જેવો હોય છે. એટલે તેને ઘઉંવર્ણ પણ કહેવામાં આવે છે.

જ્યોતિષ પ્રમાણે શરીરના રંગના આધારે કોઈપણ વ્યક્તિનો સ્વભાવ, લક્ષણ વગેરે જાણી શકાય છે. આપણી આસપાસ ઘઉંવર્ણા લોકો સૌથી વધુ જોવા મળતા હોય છે. આ રંગને કાળા રંગથી યુક્ત કહેવામાં આવે છે. કારણ કે આ એકદમ ગાઢ કાળો ન હોઈ સફેદ અને લાલ રંગથી મિશ્રિત કાળો હોય છે. ઘઉંવર્ણના બે ભેદ હોય છે એક તો જે ગોરા રંગની નજીક હોય અને બીજો જે કાળા રંગની વધુ નજીક હોય છે. પહેલા ઘઉંવર્ણા રંગવાળા વ્યક્તિના રજોગુણ પ્રધાનતાની સાથે તમોગુણની હલકી પ્રવૃત્તિ થાય છે. એવા જાતક અસ્થિર, પરિશ્રમી અને ક્યારેય સુસ્ત સામાન્ય બુદ્ધિવાળા, સામાન્ય સમૃદ્ધ તથા સામાન્ય અધ્યયન-મનન તથા ઉચ્ચ-મધ્યમ વર્ગના હોય છે.
તેનાથી વિપરિત દ્વિતીય વર્ણવાળામાં ઉપરોક્ત ગુણોમાં થોડી કમી આવી જાય છે. આથી તે વર્ગને નિમ્નમધ્ય વર્ગમાં રાખવામાં આવે છે. આ વર્ણનો પ્રભાવ સ્ત્રીઓ ઉપર પણ એ પ્રકારે હોય છે. તેમ છતાં વિશેષ સ્થિતિમાં તે ગૃહસ્થીના ઊતાર-ચઢાવમાં નિરંતર સંઘર્ષરત, ધૈર્યસંપન્ન, સહનશીલ, ઉદાર, ચંચળ, ભોગી તથા વિશ્વસ્ત હોય છે.
Comments
Post a Comment