આવા સપના તમારા પાર્ટનર માટે ખરાબ ઘટનાના સંકેત છે

જો તમારા પાર્ટનરની સાથે કંઇ ખરાબ ઘટવાનું હોય કે પાર્ટનરને કોઇ મુશ્કેલી આવવાની હોય તો તેના સંકેત મળવા લાગશે. તમને દેખાનારા દરેક સપનામાં કોઇ ને કોઇ અર્થ હોય છે. તમારા સપના આવનારી કાલમાં છુપાયેલા રહસ્યને ખોલે છે. - જો તમારા સપનામાં કોઇ જંગલી જાનવર પોતાની તરફ આવતો દેખાય તો સમજવું કે પાર્ટનરને કોઇ બીમારીથી પૈસાનો લાભ મળશે. - જો સપનામાં તમને કોઇ કુતરો કરડી લેતો તમારે સમજવું કે પાર્ટનર સાથે અણબનાવ થઇ શકે છે. - જો તમારા સપનામાં કોઇ વાંદરો દેખાય કે કરડી ખાય તો પાર્ટનરને તમારાથી માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જેનાથી તમને પૈસાનુ નુકસાન થઇ શકે છે. - પોતાના પાર્ટનરને શ્મશાનમાં જોવું એ પણ અશુભ ફળ આપે છે. - જો તમે તમારા પાર્ટનરના દ્વારા સપનામાં ચાંદીનું કોઇ ગિફ્ટ મળે તો એ સંકેત છે કે તે તમારા પાર્ટનરને અશુભ ફળ આપશે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!