તમારી હથેળી કેવી છે? કઠણ હથેળીવાળા પ્રેમમાં પણ કઠોર હોય

કઠણ હાથ ધરાવનારા લોકો બુદ્ધિજીવી અને પરિશ્રમી હોય છે પોતાનું જીવન મહેનત કરીને જીવે છે 

હસ્તજ્યોતિષ અનુસાર અને હથેળીની ત્વચાના રંગ અને તેની લાલિમાની આકૃતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ જાણી શકાય છે. દરેક વ્યક્તિની હઠળે જુદી-જુદી હોય છે અને તેના આધારે તે વ્યક્તિનો સ્વભાવ પણ જુદો હોય છે. જ્યોતિષમાં કઠોર અને અધિક સખત ત્વચા ધરાવનારાનો હાથ કેવો છે જાણીએ...

-જે લોકોની હથેળીની ત્વચા સૂકી અને કઠણ હોય છે તે લોકો અસ્થિર સ્વભાવના હોય છે. તેમને જે પણ સલાહ આપવામાં આવે છે તેઓ એ જ પ્રકારે કામ કરનારા હોય છે. એટલે કે બીજાની વાતોમાં બહુ જલ્દી નથી આવતા.

-જેમના હાથ ખૂબ વધારે કઠણ હોય છે તે લોકો બુદ્ધિ વગરના હોય છે. બીજાને દુઃખી જોઈને પોતે આનંદનો અનુભવ કરે છે. મોટા ભાગે તેમના હાથ અપરાધી હોય છે. તે વ્યક્તિઓનું જીવન સૂકું અને કઠોર હોય છે અને પ્રેમના ક્ષેત્રમાં તેઓ કઠોર હોય છે.

-જેમના હાથ થોડા ઓછા કઠણ હોય છે તે લોકો કાર્યને સૌથી વધારે મહત્વ આપે છે. મુશ્કેલીઓમાં તેઓ નિરાશ નથી થતા, તેઓ હાર માન્યા વિના સતત પોતાના કાર્ય કરે છે.

-તેઓ વધારે લાગણીશીલ નથી હોતા, મોટા ભાગે તેઓ દરેક કાર્યમાં સંપૂર્ણ પ્રોફેશનલ હોય છે પરંતુ આ પ્રકારના વ્યક્તિનું અવલોકન કરતા પહેલા ઉંમરનું વિશેષ ધ્યાન રાખવું પડે કેમકે ઉંમરની સાથે તેમનો સ્વભાવ થોડા બદલાઈ જાય છે.

-સામાન્ય રીતે કઠણ હાથ ધરાવનારા લોકો બુદ્ધિજીવી અને પરિશ્રમી હોય છે તેઓ પોતાનું જીવન મહેનત કરીને જીવે છે. મહેનત વધારે કરવાથી પરિણામ હંમેશા ઓછું મળે છે.

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!