માત્ર હાથ જોઈને થશે પેટના દર્દના આ ઈલાજ !
જો આપને હોય ગેસ, એસીડિટી અનેપેટની બીમારીઓથી પરેશાન છો તો આ ખબર આપના માટે છે. આપ માત્ર પેટની બીમારીઓથી બચી શકો છો.હસ્તજ્યોતિષથી જાણી શકાય છે કે તમારે શુક્ર અને મંગળની સ્થિતિ કેવી છે અને તેના પર્વ તોની દશા જાણી શકાય છે આ પરથી સમસ્યા જાણી શકાય.
જે વ્યક્તિઓને મંગળ સારો ન હોય તો એસિડીટી, ગેસ જેવી પેટની બીમારી થઈ શકે છે. આવા લોકોને બ્લડપ્રેશરની બીમારી પણ રહે છે. મંગળની સ્થિતિને સારી કરવા માટે જરૂરી છે આ બાબતો.
- હાથમાં મંગળ દોષ હોય તો તાંબાંના વર્તનમાં ગોળ રાખી દાન કરો.
- મંગળ પર્વત અશુભ છે તો આપના હાથે લાલ ગાયને ચારો આપો.
- જો હાથમાં મંગળ પર્વત અશુભ હોય તો એવા લોકોને મંગળ દેવની પ્રકૃતિ અનુસાર મરચા-મસાલા વાળો ખોરાક ન લેવો.
- તળેલી તીજોથી પણ પરેજી રાખવી જોઈએ.
- આવા જાતકો સવાર-સાંજ દૂધ લે અને ઉજાગરો ન કરે.
- અશુભ મંગળને ભોજન સમય નિર્ધારિત હોતો નથી તો તેને સમય નિર્ધારિત કરી લેવો જોઈએ.
Comments
Post a Comment