તમે કેટલા સેક્સી સ્ત્રી-પુરુષ છો? તમારો હાથ કહી દેશે!
દરેક સુંદર યુવતી દરેક વ્યક્તિ તેના વખાણ કરતા હોય છે શું સેક્સી યુવતી છે, અથવા ચાર્મિગ-હેન્ડસમ યુવાન જોઈને તો ઘણી યુવતીઓ પણ બોલી કંઈક આવું જ બોલી જતી હોય છે. પણ આ એટ્રેક્ટિવ વ્યક્તિ તો મોટાભાગે એ જ વ્યક્તિ હોય છે જેમનો શુક્ર પાવરફૂલ હોય. આપણા હાથની હાથની બનાવટ અને રેખા પરથી જાણી શકાય છે કે આપણો સ્વભાવ કેવો છે? આપણા વિચારો કેવા છે? હસ્તરેખાઓમાં રેખાઓના અતિરિક્ત પર્વત ક્ષેત્ર પણ મહત્વનું સ્થાન ધરાવે છે. પર્વત ક્ષેત્ર તેમજ આપણા હાથમાં ઉપસેલા અલગ અલગ ભાગ. આ પર્વત ક્ષેત્રમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ છે શુક્ર પર્વત ક્ષેત્ર. -શુક્ર પર્વત વ્યક્તિની પ્રણય, વાસના , પ્રેમ અને ભોગ વિલાસ દર્શાવે છે. -જે વ્યક્તિનો શુક્ર પર્વત જેટલો વધારે ઉન્નત હોય એટલો જ એ વ્યક્તિ વધારે સેક્સી હોય છે. -મહત્વની વાત છે કે શુક્ર પર્વત ધરાવનાર વ્યક્તિના મગજમાં સેક્સસંબંધી વિચારો જ ચાલ્યા કરે છે. ક્યાં હોય છે શુક્ર પર્વત? -અંગૂઠાના નીચેના ભાગને શુ્ક્ર પર્વત કહેવાય છે. -શુક્ર પર્વતની અંતિમ સીમા જીવન રેખા સુધીની હોય છે. -જીવનનો પરીઘ જેટલો વધારે હોય છે શુક્ર પર્વત એટલો જ વધારે મોટો હોય છે. -જો શુક્ર પર્વત સામાન્યથી ઓછો હોય તો એ વ્યક્તિ નીરસ, રુક્ષ સ્વભાવવાળો બને છે. -દોષપૂર્ણ શુક્ર પર્વતથી વ્યક્તિ સંતાન પેદા કરવામાં અસક્ષમ બને છે. સાથે જ એવા વ્યક્તિઓને જનેન્દ્રિયો સંબંધી બિમારી હોય છે. -જો શુક્ર પર્વત ઉન્નત અને ઉપસેલો હોય અને સાથે જ દોષ રહીત હોય તો એ વ્યક્તિ સ્વસ્થ, સુંદર, કામુક અને સંતાન ઉત્પન્ન કરનારી ક્ષમતા ધરાવે છે. -શુક્ર પર્વત અધિક ઉન્નત હોવાથી વ્યક્તિ ભોગ વિલાસમાં લીન બને છે. એવા વ્યક્તિ શક્તિશાળી પણ હોય છે.ધ્યાનમાં રાખવું કે શુક્ર પર્વત અને અંગૂઠાની બનાવટ પર એકસાથે વિચાર કરવો જોઈએ.
Comments
Post a Comment