શું કહે છે તમારી લીટલ ફિંગર, સફળ થશો કે નહીં?

હસ્ત રેખા જ્યોતિષ અનુસાર તમારા હાથ તમારા ભવિષ્ય વિશે ઘણું કહી દે છે પણ શું તમે જાણો છો આંગળીઓ પણ તમારા ભવિષ્ય વિશે ઘણું કહી દે છે. હા, આપણે જીવનમાં કેટલા સફળ થઇશું તે આંગળી દ્વારા જાણી શકાય છે.આ આંગળીનાં મુળમાં બુધ પર્વત હોય છે જે અન્ય આંગળી કરતાં નાની હોય છે.

તો અહીં જાણો લિટલ ફિંગર એટલે કે હાથની સૌથી નાની આંગળી થકી તમે સફળતા મળશે કે નહિ તે જાણી શકો છો.

-જો આ આંગળી ખૂબ નાની હોય તો તે વ્યક્તિ બીજાના મર્મને ખૂબ જલ્દી સમજી શકે છે.

- જો આ આંગળી વધારે લાંબી હોય તો તે વ્યક્તિ શુભ માનવામાં આવે છે.- જો આ આંગળી અનામિકાના નખ સુધી પહોંચી જાય તો તે વ્યક્તિ જીવનમાં ખૂબ ઉચ્ચસ્તરીય સફળતા પ્રાપ્ત કરે છે. તેને નોકરીમાં ઘણું ઉંચુ પદ મેળવે છે.- જો આ આંગળી અસાધારણ રીતે લાંબી હોય તો તે વ્યક્તિ બુદ્ધિજીવી હોય છે , તેનામાં અન્યને પ્રભાવિત કરવાની વિશેષ ક્ષમતા હોય છે. 

- જો આ આંગળી વધુ લાંબી હોય તો તે વધુ શુભ માનવામાં આવે છે. એ વ્યક્તિ સફળ પ્રશાસક બને છે.

- જો આંગળી અનામિકાના ઉપર પડના અડધા ભાગથી આગળ વધે કો કે વ્યક્તિ આઈ.એ.એસ. ઓફિસર બની શકે છે. 

આ લોકોને આકસ્મિક રૂપમાં ધનનો લાભ થાય છે.તેઓ દરેક સુખનાં ભોગી બને છે.

- કનિષ્ઠા (રિંગ ફિંગર) જો બરાબર હોય તો તે વ્યક્તિ વિશેષ પ્રતિભાશાળી હોય છે અને પોતાની પ્રતિભાના બળે પ્રસિદ્ધિ પામે છે.

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!