તમારા હાથે ખૂબ ખર્ચ થતો હોય તો કુંડળીમાં શુ્ક્ર કારણ હોઈ શકે

અત્યાર સુધી આપે જોયું કે મેષ લગ્નની કુંડળીમાં શુક્ર પહેલા ભાવથી 10માં ભાવ સુધી કેવું ફળ આપે છે. હવે જાણો કુંડળીમાં શુક્ર અગિયારમા તથા બારમા ભાવમાં કેવી અસર પાડે છે.... મેષ લગ્નની કુંડળીમાં અગિયારમા ભાવમાં શુક્ર હોય તોઃ- -જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મેષ લગ્નની હોય તો તેમાં અગિયારમા ભાવમાં શુક્ર હોય તો તેને ધનની બાબતે ઘણો લાભ થાય છે. -અગિયારમા ભાવમાં કુંભ રાશિનો સ્વામી શનિ છે. આ સ્થાન લાભનું કારક સ્થાન માનવામાં આવે છે. -શુક્ર ગ્રહની આ સ્થિતિના પ્રભાવથી વ્યક્તિ ઘણી ચતુરાઈથી ધન પ્રાપ્ત કરે છે. -આ લોકોને સ્ત્રી પક્ષેથી લાભ પ્રાપ્ત થાય છે. -વ્યવસાયના સંબંધમાં પણ લોકો અતિ ભાગ્યશાળી હોય છે. મેષ લગ્નમાં બારમા ભાવમાં શુક્ર હોય તોઃ- -જે લોકોની કુંડળી મેષ લગ્નની હોય તો તેમાં બારમા ભાવમાં અર્થાત્ મીન રાશિમાં શુક્ર હોય તો એ લોકો ખૂબ જ ખર્ચાળ હોય છે. -બારમાં ભાવમાં વ્યયનો કારક ભાવ છે. બારમાં ભાવમાં મીન રાશિનો સ્વામી ગુરુ ગ્રહ છે. -આ સ્થાન ઉપર શુક્ર હોય તો વ્યક્તિ ઘણા વધુ ખર્ચાળ બનાવે છે. -આ લોકોની આવક ઓછી અને ખર્ચ વધુ રહે છે. આ લોકો બાહ્ય સંબંધોથી વધુ લાભ પ્રાપ્ત કરવામાં સક્ષમ હોય છે. આગળ જાણો, મેષ લગ્નની કુંડળીમાં શનિનો પ્રભાવ... 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!