હાથની આવી આંગળીઓ, ક્યાંક તમને નિર્ધન ન બનાવે દે!
આંગળીઓનો બેંક બેલેન્સ સાથે સીધો સંબંધ હોય છે માત્ર આંગળીઓને જ ધ્યાનથી જોવામાં આવે તો પણ એ વાતનો અંદાજ લગાવી શકાય કે ધનના મામલાઓમાં વ્યક્તિનું જીવન કેવું રહેશે? તેની કિસ્મતમાં ધનનું સુખ કેટલું છે? અને ધન ભેગું કરવાની પ્રવૃત્તિ તેનામાં કેટલી છે? હસ્ત જ્યોતિષની મદદથી જાણો તમારા હાથમાં કેટલું રહેશે બેંક બેસેન્સ... જો કનિષ્ઠ અર્થાત્ લિટલ ફિંગર પાતળી હોય તો ચોક્કસપણે વૃદ્ધાવસ્થામાં રૂપિયાની કમી રહે છે. -જો આંગળીની આગળનો ભાગ ગાદીદારહોય તો જીવનમાં વિલાસિતા વધુ રહેતી હોય છે. -બધી આંગળીઓની વચ્ચે ગેપ હોય તો તેના જીવનના છેલ્લા દિવસોમાં રૂપિયાની કમી રહેતી હોય છે. -સીધી, ચિકણી અને પાતળી આંગળીઓવાળા પાસે ધનની કમી નથી રહેતી. એવા લોકો પાસે રૂપિયા ખૂબ જ હોય છે. -એવી આંગળીઓ જેના સાંધીઓની ગાઠો ઊભરાયેલી હોય તો કંજૂસની પ્રવૃત્તિ વધુ રહે છે. -નાની આંગળી સામાન્યથી વધુ નાની હોય તો તે જાતક મૂર્ખ હોય છે. -જેમની આંગળીનો અગ્ર ભાગ તીક્ષ્ણ હોય તો એવા લોકોના વિચારો ચુગલી કરનારા હોય છે.
Comments
Post a Comment