જો આવું સપનું દેખાય તો મળશે દરેક કામમાં સફળતા
જ્યોતિષ અનુસાર સપનાંઓનો સંબંધ તમારા ભવિષ્યથી હોય છે. આના પર ધ્યાન આપવાથી આપણે સમજી શકીએ છીએ કે કાલે શું થવાનું છે. એવા ઘણા સંકેતો સપનાંઓમાં છુપાયેલા છે કે જે આપણને ઘણું કહે છે. રાતે ઊંઘ્યા બાદ જે સપનાં દેખાય છે તે ઘણું બધું કહે છે કે ભવિષ્યમાં સુખ છુપાયેલું છે કે દુખ. આ સપનાં સાચા ક્યારે થાય છે? આના માટે જે સમયે સપનું દેખાય છે તેના અનુસાર નજીકના ભવિષ્યમાં આવા સપનાઓમાં છુપાયેલા સંકેતો સાચા હોય છે. એવું માનવામાં આવે છે કે સવારે- સવારે જોતા સમયના સપનાંઓ બહુ જલ્દી સાચા હોય છે. જો કોઇ વ્યક્તિને સપનોમાં કોઇ સાધુ, સંત કે મહાત્માને જુએ તો તેના માટે તે સારો સંકેત છે. આવા વ્યક્તિના દરેક કાર્ય સફળ થશે. વિભિન્ન કાર્યોમાં આવી રહેલી અડચણો જલ્દી દુર થશે. શાસ્ત્રોમાં સાચા સાધુ – સંતોની ઘણી મહિમા બતાવવામાં આવી છે. જેના આદર – સન્માન કરવાથી ઇશ્વરીય કૃપા મળે છે. સાચા સંત, મહાત્મા કે બાબના દર્શનથી આપણા પાપ નષ્ટ થઇ જાય છે. જ્યારે ઢોંગી, પાખંડી, ધુર્ત સાધુના દર્શનથી આ બધા શુભ ફળ પ્રાપ્ત થાય છે. સપનાઓમાં સાચા સાધુ – સંતના દર્શન શુભ ફળ આપાનારા હોય છે.
Comments
Post a Comment