પૈસા- નસીબને ચમકાવનારી આ લાઇન તમારા પગમાં છે? જાણો

 સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે, તમારા શરીરના દરેક અંગો તમારા આવનાર ભવિષ્ય અને સ્વભાવને સૂચવે છે.

 - જે પ્રમાણે પગમાં નસીબ અને પૈસાને ચમકાવનારી લાઇન પણ હોય છે જે તમે ભાગ્યશાળી અને અમીર થશો કે નહીં તે હોવાનું સૂચવે છે.

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિના પગની તર્જની એટલે કે ઇંડેક્સ ફિંગર અમુક સ્થળે સ્થુષ અને પુષ્ટ હો અને કનિષ્કા લાંબી હોય તો આવા વ્યક્તિ સુખી અને પૈસાવાળા હોય છે તે સાથે જો અંગુઠાની નીચેથી એક નાની રેખા નીકળે છે જેને સમૃદ્ધિ રેખા કહે છે. આવા વ્યક્તિ બહુ ધનવાન અને ગુણવાન હોય છે. આ રેખા જેટલી લાંબી હોય છે તેટલી જ વધારે શુભ ફળ દેનારી હોય છે.

- જે લોકોની એડી ગોળાકાર,નરમ અને સુંદર હોય છે તેવા વ્યક્તિનું જીવન દરેક પ્રકારના ઐશ્વર્ય અને સુખથી ભરપૂર હોય છે.

- જે લોકોના પગમાં આ બન્ને વિશેષતાઓ જોવા મળે તે બીજા લોકોની તુલનામાં બહુ જલ્દી સફળતા મેળવનારા હોય છે. નિરંતર આગળ વધતા રહે છે. સરળ ભાષામાં કહીએ તો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવા લોકો બહુ નસીબદાર હોય છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!