તમે ક્યાંક હત્યા કે આત્મહત્યા તો નથી કરવાના ને? જાણી લો!

તમને ક્યારેય ધ્યાનથી તમારા હાથની મોટી આંગળી અર્થાત્ મિડલ ફિંગરને જોઈ છે? જો નહીં જોઈ હોય તો હવે તમે ધ્યાનથી જુઓ કારણ કે આ આંગળી તમારી સાથે ઘટનારી ખરાબ ઘટનાઓ વિશે પહેલેથી જ બતાવી દે છે. હસ્તજ્યોતિષ પ્રમાણે હાથની મધ્યમા આંગળી પણ વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે ઘણુ બધુ કહેતી હોય છે. તેને અંગ્રેજીમાં મિડલ ફિંગર કહે છે કારણ કે તેના મૂળમાં શનિનો પર્વત હોય છે. સામાન્ય રીતે આ તર્જની(ઇન્ડેક્સ ફિંગર) અને અનામિકા(રિંગ ફિંગર)થી લાંબી હોય છે, પરંતુ આ આંગળીની લંબાઈ દરેક વ્યક્તિના હાથમાં અલગ-અલગ હોય છે. -મધ્યમા આંગળી અન્ય આંગળીઓથી એક ચોથાઈથી વધુ લાંબી હોય તો તે વ્યક્તિનું આખુ જીવન અભાવમાં પસાર થાય છે. -જો આ આંગળી અન્ય આંગળીઓથી અડધી ઇંચ લાંબી હોય તો એવો વ્યક્તિ ચોક્કસપણે હત્યારો હોય. -જો આંગળી લાંબી હોવાની સાથે-સાથે ગઠ્ઠાદાર કે ફૂલેલી હોય તો તે વ્યક્તિ સ્વાર્થી હોય છે અને હંમેશા ચિંતાઓથી ગ્રસ્ત રહેતો હોય છે. -જો મધ્ય આંગળી લાંબી અને ઉપરથી ચપટી હોય છે તો એવો વ્યક્તિ કલા ક્ષેત્રમાં આગળ રહે છે. મધ્યમ આંગળીનો પહેલો પર્વ ખૂબ જ લાંબો હોય તો તે વ્યક્તિ આત્મહત્યા કરી લે છે. તેની સાથે જ મસ્તિસ્ક રેખા સ્વસ્થ ન હોય અને મંગળ પર્વત પૂર્ણ વિકસિત ન હોય સાથ જ ગુરુ પર્વત અર્થાત ઈન્ડેક્સ ફિંગરની નીચેવાળો ભાગ વિકસિત ન હોય અને શનિદોષમાં હોય તો એવો વ્યક્તિની આત્મહત્યા કરવાની સંભાવના વધી જાય છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!