ખરેખર, નસીબ ચમકાવતા સંકેતો આપણા નખમાં જ છે..!

શું તમે જાણો છો કે તમારું નસીબ ચમકતાં પહેલા જ તમને સંકેત આપી દે છે અને તમારા નખ પર નિશાની દઇ જાય છે?જો તમે નસીબના ઇશારાઓને સમજવા માંગતા હો તો એક વાર પોતાના નખને ધ્યાનથી ચોક્કસ જુઓ. તમે સરળતાથી જાણી શકશો કે નસીબમાં તમારા માટે શું સારું લખ્યું છે.

આ રીતે વાંચો નખ પર બનેલા નસીબનાં ઇશારાઓ

- તમારી નાની આંગળી એટલે કે લિટલ ફિંગર પર નાનો ડાઘ જ્યારે થવા લાગે ત્યારે સમજી લેવું જોઇએ કે તમને ધનલાભ અને સફળતા મળનારી છે. આ ઉપરાંત તમે વિચારી રાખેલા દરેક કામ પણ પુરા થવા લાગશે.

- પહેલી આંગળી પર સફેદ ડાઘનું હોવું સારું માનવામાં આવે છે જે એ તરફ સંકેત આપે છે કે તમે વિચારેલા કામમાં ફાયદો મળવાનો છે.

- અંગુઠા પર દેખાનારા સફેદ ડાઘ પ્રેમમાં મળનારી સફળતા તરફ સંકેત આપે છે.

- જો તમારા અંગુઠા પર અસ્થાયી સફેદ ડાઘ હોય તો તમારે સૌ પ્રથમ સાવધ બનવું જોઇએ કારણ કે આ સંકેતનો અર્થ છે કે વાસનામાં અંધ થઇને તમારે બદનામીનો આશરો લેવો પડશે.

- જો તમારા હાથની આંગળીના નખની જડમાં ચંદ્રમાં જેવો આકાર બને તો તમારે અચાનક ધનલાભ થવાનો પણ યોગ બનશે તે સાથે જ તમને મશીનરીથી લાભ પણ થશે.

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!