તમારી નજીકના ભવિષ્યમાં થનારી પ્રગતિના સંકેતો આપે છે આવા સપના
દરેક વ્યક્તિ તે જાણવા માટે ઉત્સુક રહે છે કે તેના જીવનમાં આગળ શું થશે. સ્વપ્ન એ એક એવું માધ્યમ છે જેના દ્વારા આપણે સરળતાથી ભવિષ્યની ઘટનાઓ વિશે સમજી શકીએ છીએ. સપનાઓ આપણને ધનલાભ, લગ્ન, પત્ની,સંતાન, મૃત્યુ કે પ્રમોશન વગેરે ઘણી વાતો વિશે પૂર્વે જ સુચિત કરવામાં આવે છે. પ્રમોશન ( ઉન્નતિ)ના વિશે બતાવનારા સપનાઓની સંક્ષિપ્ત જાણકારી નીચે આપવામાં આવી રહી છે –
1 – જો કોઇ સ્વપ્નમાં પોતાની જાતને સફેદ ઘોડા અથવા સફેદ બળદના રથ પર સવારી કરતો જોવા મળે તો તેને જલ્દી જ પ્રમોશન મળે છે.
2 – જે વ્યક્તિ સ્વપ્નમાં વિષ્ઠા 9 મળ) ખાતો દેખાય કે શરીર પર તે લગાડતા પોતાની જાતને જોવે તો તેને ઉચ્ચ અધિકાર પ્રાપ્ત થાય છે.
3 – સ્વપ્નમાં જે વ્યક્તિ ઘોડા પર પોતાની જાતને દૂધ પીતો જોવા મળે તો તેને રાજ્ય પદ મળે છે.
4- જે વ્યક્તિ પોતાને સપનામાં કોઇ નગરને સેનાથી ઘેરી લેતો દેખાય તો તેને જલ્દી જ મંત્રી પદ મળે છે.
5 – સપનામાં જો કોઇ ગાય, બળદ, પક્ષી અને હાથી પર ચઢીને જો સમુદ્ર પાર કરે તો તે જલ્દી જ પોતાના ક્ષેત્રમાં રાજાના સમાન હો્દ્દો મેળવે છે.
6 – જે વ્યક્તિ સપનામાં કસ્તુરી અને ચંદન પોતાના શરીર પર લગાડે છે તેની માન, પ્રતિષ્ઠામાં વધારો થાય છે અને તેને મનગમતી જગ્યાએ સ્થાનાંતરણ પણ થઇ જાય છે.
7 – જે વ્યક્તિના સપનામાં લાલ વસ્ત્ર ધારણ કરે છે. કાર્યસ્થળ પર તેની પ્રશંસા થાય છે તથા પ્રમોશન પણ જલ્દી જ થઇ જાય છે.
8 – સપનામાં જે પોતાની માને આલિંગન કરે છે. તેને ધનલાભ તથા પદવૃદ્ધિ થવાના યોગ બને છે.
9 – જે વ્યક્તિ સપનામાં પોતાને ફાટેલા કપડામાં જોવે તો તેને વેપારમાં અપ્રત્યાશિત લાભ થાય છે.
10 – સપનામાં જેને સાગરની લહેરોની અવાજ સંભળાય તો તેને વેપારમાં જલ્દી જ લાભ થાય છે.
11 – જે વ્યક્તિના સપનામાં પોતાને આકાશમાં ઉડતો જોવે તેને કાર્યસ્થળ પર માન- સન્માન મળે છે.
12 – સપનામાં જે ચમકતી તલવાર, ચાકુ અથવા શંખ દેખાય તો તેને રાજ્ય પદની પ્રાપ્તિ થાય છે.

Comments
Post a Comment