આ આંગળી બતાવી દેશે કેટલા રૂપિયા છે? તમારી હાથમાં

તમારા હાથની આ નાનકડી આંગળી મોટો કમાલ કરે છે. તેને ધ્યાનથી જુઓ તો તમને આસાનીથી ખબર પડશે કે તમારી કિસ્મતમાં કેટલાક રૂપિયા લખ્યા છે અને તમને ક્યારે મળવાના છે.... જ્યોતિષ પ્રમાણે હાથની નાની આંગળીની નીચે વાળા ભાગ ઉપર પૈસાના નિશાન હોય છે. આ આંગળીની નીચેવાળો ભાગ બુધ પર્વત કહેવામાં આવે છે. આ હિસ્સાને જોવાથી જાણી સકાય છે કે તમને કેટલાક રૂપિયા મળશે અને કેટલાક રૂપિયા તમારી પાસે હોઈ શકે છે. -આ વ્યક્તિ તેજ મગજવાળા, તીવ્ર બુદ્ધિ અને પરિસ્થિતિઓને સમજવાવાળા હોય છે. પોતાના જીવનમાં આ વ્યક્તિઓ પણ કામ કરે છે, તેને પૂરું કરે છે. બુધ પર્વતનો વધુ ઊભાર ઊચિત માનવામાં નથી આવતો. -જે હથેળીઓમાં બુધ પર્વતમાં વિકસિત હોય છે, તે વ્યક્તિ અવસરવાદી હોય છે, તેઓ યોગ્ય સમયની તલાશમાં રહે છે. સમયનો પૂરે-પૂરો ઉપયોગ કરવામાં તેઓ દક્ષ માનવામાં આવે છે. -આ વ્યક્તિ સફળ વક્ત હોય છે, સંપૂર્ણ ભૌતિકવાદી કહેવામાં આવે છે. ધન સંચય કરવામાં તેઓ ઊચિત-અનુચિત વગેરેનો ખ્યાલ નથી રાખતા. -એવા વ્યક્તિના જીવમાં શ્રેષ્ઠ વક્તા અને અભિનેતા હોય છે. લેખનના ક્ષેત્રમાં પણ વ્યક્તિ પ્રસિદ્ધિ મેળવે છે. યાત્રાઓના તેઓ શીખીન હોય છે. ફરવું તેમને ખૂબ જ પસંદ હોય છે. જો બુધ પર્વત સૂર્યની તરફ ઝૂકેલો હોય તો એવા વ્યક્તિ જીવનમાં આસાનીથી સફળતા પ્રાપ્ત કરે છે. -જો વ્યક્તિની હથેળી લચેલી હોય અને તેની ઉપર બુધ પર્વત પૂરો ઊભરેલો હોય તો વ્યક્તિ પોતાના પ્રયત્નોથી લાભો રૂપિયા એકઠા કરે છે. -જો નાની(લિટલ) ફિંગરનું માથુ તીક્ષ્ણ હોય તથા બુધ પર્વત વિકસિત હોય તો તે વ્યક્તિ વાકપટ્ટ હોય છે. -કનિષ્ઠિકા આંગળી અર્થાત્ લિટલ આંગળી નાની હોય તો વ્યક્તિ સૂક્ષ્મ બુદ્ધિવાળો હોય છે. -જો બુધ પર્વત હથેળીની બહાર તરફી ઝુકેલ હોય તો તે વેપારના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. -બુધ પર્વત પોતાની રીતે પૂર્ણ વિકસિત હોય તો એવો વ્યક્તિ પૂર્ણ સફળતા પ્રાપ્ત કરે છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!