સાવધાન! એવા લોકોથી બચીને રહેજો જેમના હાથમાં?

મોટાભાગે લગ્ન કરેલા લોકો એવા હોય છે જે અંદરથી કંઈક અલગ હોય છે અને બહારથી કંઈક અલગ હોય છે. એવા લોકોને આસાનીથી ઓળખી નથી શકાતા પરંતુ હસ્તરેખા પ્રમાણે એવા લોકોના હાથના કેટલાક લક્ષણ બતાવવામાં આવ્યા છે જેનાથી તમે આસાનીથી તેને ઓળખી શકશો. કહેવાય છે કે હાથોની લકીરોમાં ખૂબ જ રહસ્યો છુપાયેલા હોય છે. હાથથી કોઈ વ્યક્તિના વ્યક્તિત્વ વિશે જાણી શકાય છે. સાથે જ એ પણ જાણી શકાય છે કે તેમનું લગ્ન જીવન કેવું રહેશે -જે લોકોના હાથમાં નાની આંગળીની નીચે જેટલી આડી લાઈન હોય છે તે વ્યક્તિના એટલા જ લગ્નેત્તર સંબંધો હોય છે. -શુક્ર વલય અનેક રેખાઓથી મળીને અને ઊંડાઈથી બનેલો હોય તો એવા વ્યક્તિના અનેક લગ્નેત્તર સંબંધો હોય છે. -ગુરુ પર્વત વિકસિત ન હોઈ ચપટો હોય તો વ્યક્તિ શક્કી મિજાજનો હોય છે. માત્ર પોતાના જ સ્વાર્થ સિદ્ધ કરવાની ભાવના હોય છે તથા કામવાસના અત્યધિક હોય છે. -શુક્ર વલયને વિવાહ રેખા કાપતી હોય તો લગ્ન જીવનનું ખૂબ જ નહીં બરાબર હોય છે. એવા લોકો પાર્ટનરને છોડી અન્ય ક્યાંકથી સુખ પ્રાપ્ત કરવા માગતો હોય છે. -જો સૂર્ય રેખા શુક્ર વલયને કાપતી હોય તો એવો વ્યક્તિ લંપટ હોય છે અને લગ્ન પછી ખરાબ કર્મ કરનારો હોય છે. -જો શુક્ર વલયની રેખા પાતળી હોય તો વ્યક્તિ સમજદાર અને વાતચીતમાં માહેર હોય છે. -શુક્ર પર્વત અર્થાત અંગુઠાની નીચેવાળો ભાગ થોડો વધુ મોટો હોય તો એવા લગ્ન કરેલા વ્યક્તિ કામવાસનાઓથી ગ્રસિત હોય છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!