આપના કપાળ પર ચિહ્નો આપે છે આવા સંકેતો

શરીર લક્ષણ વિજ્ઞાનિઓ અનુસાર મસ્તક રેખાઓના આધાર પર પણ જાતકની આયુષ્યનો નિર્ધાર કરી શકાય છે. આ માટે જાતકના કપાળની સ્થિતિ, આકાર-પ્રકાર, રંગ તથા ચિકનાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. શુભ લલાટની દરેક રેખા 25 ટકા આયુષ્યની વૃદ્ધિ કરે છે તથા અશુભ કપાળ એટલા જ ટકા આયુષ્ય ઓછી કરે છે. - માથા પર બે પૂર્ણ રેખા હોય તો જાતકની આયુષ્ય લગભગ 60 વર્ષની હોય છે. - સામાન્ય મસ્તક પર ત્રણ શુભ રેખાઓ હોય તો જાતક લગભગ 75 વર્ષની આયુષ્ય પ્રાપ્ત કરે છે. જો મસ્તક શુભ હોય તો જાતકની ઉમર એથી પણ વધારે થઈ શકે છે. - નીચે લખેલ કપાળ પર પણ શુભ ગણોથી યુક્ત ચાર રેખાઓ તો જાતકની આયુષ્ય લગભગ 75 વર્ષની હોય છે. - સામાન્ય મસ્તક પર પાંત ઉત્તમ રેખાઓ હોય તો એવા જાતક સો વર્ષનું સુખ ભોગવે છે. - જો ઉન્નત મસ્તક પર પાંચથી વધારે રેખાઓ હોય તો જાતકનું આયુષ્ય મધ્યમ અને અને મસ્તક નિમ્ન શ્રેણીનું હોય તો જાતક અલ્પાયુ હોય છે. - મસ્તકની કોઈ બે રેખાને કિનારે એકબીજાને સ્પર્શતી હોય તો આવા જાતકનું આયુષ્ય લગભગ 60 વર્ષનું હોય છે. - માથા પર જો કોઈ રેખા ન હોય તો જાતકને 25થી 40 વર્ષની આયુષ્યમાં પીડા આપે છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!