ચમત્કારી વિદ્યા, જે તમને બતાવશે જીવાપરીનું રહસ્ય?
રેખાઓ વિશે જાણી શકાય છે કે જો તમારી મણિબંધ રેખાઓ તુટેલી હોય કે વેર-વિખેર હોય તો તે વ્યક્તિના જીવનમાં વારંવાર બાધાઓ આવે છે. કાંડાની રેખાઓ જેટલી વધારે સ્પષ્ટ અને ઘેરી હશે તેટલી જ વધારે સારી માનવામાં આવે છે. તેનાથી વિપરીત જો આ રેખાઓ નિર્દોષ કે સ્પષ્ટ હશે તો તેનો ભાગ્યોદય પ્રબળ હોય છે.
- મણિબંધથી જો કોઇ રેખા જો કોઈ રેખા નીકળી ઉપર તરફ જાતી હોય તો તેની બધી મનોકામના પૂર્ણ થાય છે.
- સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કાંડા પર ચાર મણિબંધ રેખાઓ હોય તો તેનું આયુષ્ય પૂરા સો વર્ષની થાય છે.
- જેની હાથમાં ત્રણ મણિબંધ રેખાઓ હોય તેનું આયુષ્ય 75 વર્ષનું થાય છે.
- બે રાખા હોય તો 50 વર્ષ સુધી જ આયુષ્ય હોય છે.
- જે લોકોના મણિબંધ પર એક જ રેખા હોય છે તે લોકો બહુ ઓછું જીવી શકે છે. આવા લોકોનું આયુષ્ય 25 વર્ષ સુધીનું જ હોય છે.
Comments
Post a Comment