સાપ જોવા મળે તો સમજો, બદલાવાની છે તમારી કિસ્મત

આમ તો એવું માનવામાં આવે છે કે સાપ જોવો કે મારવો શુભ નથી માનવામાં આવતું પરંતુ ઘણીવાર સાંપ જોવો ફાયદેમંદ સાબિત થાય છે. જ્યોતિષ પ્રમાણે સાપ એ લોકોને ખાસ જોવા મળે છે જેમની પાસે રૂપિયા અને ફાયદો મળવાનો હોય છે. આમ તો લોકોના મનમાં ધારણાઓ છે કે સાપ જોવો તે દોષ હોય છે કે જેનાથી પિતૃદોષ હોય છે તેમને સાંપ જોવા મળે છે. જાણો કેવી રીતે થતા હોય છે ફાયદોઃ- -જો તમને સફેદ સાંપ જોવા મળે તો ધનલાભનો સંકેત મળે છે. -ભૂરો સાપ જો ઉત્તર દિશા તરફ જતો જોવા મળે તો બિઝનેસમાં ફાયદો થવાના યોગ બને છે. -જો કોઈ પણ સાપ ફેણ ફેલાવેલો જોવા મળે અને તમે તેને પાછળથી જોતા હોવ તો તમારી માટે શુભ ફળ આપનાર હોય છે. સાથે જ નાગ દેવતાના આશીર્વાદ પણ મળે છે. -જો તમને મોટાભાગે સફેદ સાપ જોવા મળે તો સમજવું જોઈએ કે તમારી ઉપર પિતૃદેવ અને નાગદેવની કૃપા રહેશે અને તમારા દરેક કામ પૂરાં થશે. -જો સપનામાં સફેદ સાપ પોતાના પૈતૃક સ્થાન ઉપર જોવા મળે તો તમારે સમજવું જોઈએ કે તે સ્થાનેથી ધન મળવાનું છે. -જો સોમવાર અને પાચમે તમને સાપ જોવા મળે તો સમજવું જોઈએ કે તમને પોતાના લોકો તરફથી લાભ અને રૂપિયા મળવાના છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!