જે લોકોના અંગુઠા પર હશે આવા અનોખા નિશાન,તે હોય છે ખાસ
-જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હાથોમાં રહેલી દરેક રેખાઓ અને ચિન્હનું ઘેરું મહત્વ હોય છે.
જો તમારા અંગુઠા પર એવા નિશાન હોય કે જે દેખાવામાં અજીબ અને અનોખા દેખાય તો સમજજો કે તે તમારા પર કંઇક ખાસ અસર લાવશે.
જો કોઇ વ્યક્તિના અંગુઠાનો સૌથી ઉપરના ભાગ પર કોઇ ચક્ર જેવું નિશાન બનેલું હોય તો આવા વ્યક્તિને જીવનમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પોતાના જીવન કાળ દરમિયાન આવા લોકો ઉલ્લેખનીય કાર્ય પણ કરે છે.
જો ચક્ર જેવું કોઇ નિશાન અંગુઠાના સૌથી ઉપરના પોર(વેઢા) પર હો તો તે વ્યક્તિ ભાગ્યશાળી અને ધનવાન હોય થે. આ ચક્ર વ્યક્તિ આગળ લઇ જાય છે. આવા લોકોને પોતાની સ્વતંત્રતા બહુ જ વ્હાલી હોય છે તે સાથે સ્વભાવથી બહુ જ મહત્વાકાંક્ષી પણ હોય છે. તેમના મગજમાં કોઇ ને કોઇ યોજના ચાલતી રહે છે.
જો ચક્ર અંગુઠાના મધ્ય ભાગમાં હો તો આવા વ્યક્તિ ઐશ્વર્યવાન, પ્રભાવશાળી, મજગ કાર્યમાં નિપુણ, પિતાના સહયોગી અને ધન મેળવનારો હોય છે. હાથોની દરેક રેખાઓને અને ચિન્હનું જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘેરું મહત્વ હોય છે. અમુક ચિન્હ એવા હોય છે કે જે ચમકતા નસીબ તરફ સંકેત કરે છે.
- અમુક ચિન્હ એવા હોય છે કે જે ચમકતા નસીબ તરફ સંકેત કરે છે.

Comments
Post a Comment