શું કહે છે તમારી આંગળીઓ તમારા સ્વભાવ વિશે? જાણો
જ્યોતિષના અનુસાર હસ્તરેખા ભવિષ્ય જાણવાની સટીક વિદ્યા છે. આના માધ્યમથી કોઇપણ વ્યક્તિના ભુત, ભવિષ્ય અને વર્તમાન તરત જ જાણી શકાય છે. આ સાથે હાથોની બનાવટથી વ્યક્તિનો સ્વભાવ અને તેના વિચારો પણ જાણી શકાય છે.હસ્તરેખા અધ્યયનમાં હાથની નાની- નાની વાતોનું પણ ઘેરૂ મહત્વ છે. જેમ કે આંગળીઓની બનાવટ કેવી છે?
આ વાતથી કોઇપણ વ્યક્તિના સ્વભાવનો અંદાજો લગાડી શકાય છે. જાણો શું કહે છે તમારી આંગળીઓ....
તર્જની આંગળી –
આ વાતથી કોઇપણ વ્યક્તિના સ્વભાવનો અંદાજો લગાડી શકાય છે. જાણો શું કહે છે તમારી આંગળીઓ....
તર્જની આંગળી –
અંગ્રેજીમાં તેને ઇંડેક્સ ફિંગર કહે છે.જ્યોતિષના અનુસાર આ આંગળી ના નીચે ભાગને ગુરૂ પર્વત કહે છે.આ જ કારણથી આ આંગળીને ગુરૂની આંગળી પણ કહે છે.આનાથી વ્યક્તિની નેતૃત્વક્ષમતા, મહત્વાકાંક્ષા વગેરે પર વિચાર કરવામાં આવે છે.
મધ્યમાં આંગળી –
આ શનિની આંગળી કહેવાય છે.આ અંગ્રેજી નામ મીડિલ ફિંગર છે.આ આંગળી અણીદાર હોય તો તે વ્યક્તિ આળસી સ્વભાવનો હોય છે.
આ આંગળીની સૌથી ઉપરનો ભાગ ચમકદાર હોય તો તે વ્યક્તિ સારો વક્તા અને પ્રભાવશાળી હોય છે.
અનામિકા –
આ આંગળી સુર્યની આંગળી કહે છે. અંગ્રેજીમાં તેને રિંગફિંગર પણ કહે છે.આ આંગળી મધ્ય આંગળીથી મોટી હોય તો તે વ્યક્તિ જોખમ ઉઠાવનારો હોય છે.
અનામિકા અને તર્જની બરાબર હોય તો તે વયક્તિને માન-સન્માન અને ધન કમાવવાની તીવ્ર ઇચ્છા હોય છે.
કનિષ્ટિકા કે લિટલ ફિંગર –
કનિષ્ટિકા આંગળીને બુધની આંગળી કહે છે.આ આંગળી ની સારી –ખરાબ અવસ્થાથી વ્યક્તિની બુદ્ધિ અને કલા વગેરે પર વિચાર કરવામાં આવે છે.
Comments
Post a Comment