તમારા હાથમાં છે પુષ્કલયોગ? તો તમે રૂપાળા ને ધનિક બનશો
જન્મકુંડળીની જેમ હથેળીની રેખાઓ પણ અનેક પ્રકારના યોગ અને ચિન્હ દર્શાવે છે. જે ખૂબ શુભ માનવામાં આવે છે. એવો જ એક યોગ છે જેના વિશે આપણે આજે વાત કરી રહ્યા છીએ અને એ યોગ છે પુષ્કલ યોગ.
- જો શનિ પર્વત એટલે કે રિંગ ફિંગર નીચેના ક્ષેત્ર સાથે અને શુક્ર પર્વત અધિક પુષ્ટ તથા લાલિમા સાથે ભાગ્યરેખા શુક્ર પર્વત એટલે કે અંગૂઠા પાસેના ક્ષેત્રથી આરંભ કરીને શનિ ક્ષેત્રના મધ્ય સુધી પહોંચે તો તે શુભ માનવામાં આવે છે.
- જો ભાગ્ય રેખા અને ચંદ્ર રેખા મળીને એક સાથે શનિ પર્વત સુધી પહોંચે તો તે શુભ માનવામાં આવે છે.
- જો ભાગ્ય રેખા એટલે કે લિટલ ફિંગરની નીચેના ક્ષેત્રથી પ્રારંભ થઈને વિના કોઈ કારણે કે કપાયા વગર શનિ પર્વત સુધી પહોંચે તો તે શુભ માનવામાં આવે છે. આ પ્રકારની રચનાથી એવા યોગ બને છે જેને પુષ્કલ યોગ કહેવામાં આવે છે.
- પુષ્કલ યોગ જે વ્યક્તિના હાથમાં બને છે તે વ્યક્તિ ખૂબ સુંદર અને આકર્ષક હોય છે.
- તે વ્યક્તિનો પ્રભાવ અન્ય વ્યક્તિ પર આસાનીથી પડે છે.
- એ વ્યક્તિ સાચો દોસ્ત હોય છે અને તે જીવનના અંત સુધી દોસ્તી નિભાવવાની કોશિષ કરે છે.
- તેને ક્યારેય ધનની કમી વર્તાતી નથી. તે ખૂબ આનંદ અને સુખ પ્રદાન કરનારું જીવન જીવે છે.
- નોકરીમાં તે વ્યક્તિ ખૂબ પ્રયત્નો કરે છે અને સફળતા પ્રાપ્ત કરે છે.

Comments
Post a Comment