વાળનો જાદુ: વાળ કહેશે કે તમારી સાથે હવે સારું થશે કે ખરાબ

તમને જાણીને આશ્ચર્ય ચોક્કસ થશે કે આવું કેવી રીતે બની શકે પરંતુ આ સત્ય છે.જ્યોતિષ અનુસાર વાળને જોઇને તમે પહેલા જ જાણી લેશો કે તમારી સાથે શું થવાનું છે. જાણો, તમારા વાળ શું કહી આપે છે...

પાતળા વાળ ઉત્તમ સ્વભાવ, ઉદારતા, પ્રેમ, દયા, મૃદુતા, સંકોચ તથા સંવેદનશીલતાના પ્રતીક છે. જો તમારા વાળ પાતળા હોય તો તમારે સમજી લેવું 

તેનાથી વિપરીત જો તમારા વાળ જાડા અને કડક થઇ જાય તો સમજવું જોઇએ કે ઉત્તમ સ્વાસ્થય અને ઉચ્ચ જીવનશક્તિ મળશે.

સરળ સીધા વાળ આત્મ સંરક્ષણ, સરળ સ્વભાવ, સીધી કાર્ય પ્રણાલી અને સ્વાદિષ્ટતાના સૂચક છે. જો તમારા વાળ સરળ અને સીધા થતા જાય તો તમારે ઉપર લખેલી વાતો અનુસાર તમારા સ્વભાવમાં બદલાવ આવશે. જો વાળમાં સરળતાની અપેક્ષાથી લહેરીલાપણું હોય તો આવા જાતક વિન્રમ, સભ્ય, કળા, પ્રેમ, મિત્રતા અને દયાળુ ગુણ ધરાવે છે.

જો તમારા વાળ ભરાવદાર થઇ રહ્યા હો તો તમે વિદ્યાપ્રેમી થઇ જશો. જો તમારા વાળ ધીરે- ધીરે ઓછા થઇ રહ્યા હો તો સમજવું જોઇએ કે લક્ષ્મી તમારા પર કૃપા વરસાવાની છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!