વણદેખ્યા ના કરો આવા સપનાને,તેમાં હોઇ શકે છે ધનલાભનો સંકેત
જો તમને પાછલા થોડા દિવસથી અજીબો- ગરીબ સપના આવી રહ્યા હો તો તેને વણદેખ્યું ના કરો.આ ધનલક્ષ્મીના આવવાના સંકેતો હોઇ શકે છે. જો તમારા પર લક્ષ્મીજી ખુશ છે અને તમારા ઘરે આવવા માંગતી હો તો તમારે સપનામાં આવીને સંકેત આપશે.
જાણો, કેવા સપના આવે છે કે જ્યારે લક્ષ્મી સપનામાં આવે છે.
- જો તમારા પર લક્ષ્મી ખુશ થશે તો તમને સપનામાં સળગતી ચિત્તા દેખાશે.
- લક્ષ્મી આવતા પહેલા તમારા સપનામાં સુંદર કન્યા દેખાશે.
- સપનામાં પોતાને તડબુચ કે ટેટી ખાતા જોવું તે પણ અચાનક ધનલાભ થવાના જ સંકેત છે.
- કોઇ સાધુ કે ઋષિમુનીને જોવું એ લક્ષ્મીજી ઘરે આવે છે.
- જો તમને સપનામાં કળશ અને શ્રીફળ દેખાય તો સમજજો કે લક્ષ્મીજી તમારા પર ખુશ છે.
- જો સપનામાં તમને ચારે તરફ પાણી જ દેખાય તો સમજવું જોઇએ કે તમને જલ્દી જ પૈસા મળવાના છે.

Comments
Post a Comment