છોકરીઓ જોતા જ આવા યુવાનો તરત થાય...Us Pe Latoo

લવની લાઈન છોકરીઓ માટે કોઈપણ હદે લઈ જાય છે યુવાનોને

- લિટલ ફિંગરની નીચે 3 કે તેનાથી વધુ આડી રેખાઓ હોય છે તો એવા લોકો દિલફેંક આશિક હોય 

- સ્નેહ રેખા સદૈવ જેટલી વધુ ઊંડી હોય છે. એટલો જ પ્રેમ સંબંધોમાં ગંભીરતાને બતાવે છે

કેટલાક લોકો ખૂબ જ વધુ પ્રેમી કે મીઠા સ્વભાવના હોય છે. આ લોકો ભાવુક હોય છે અને તેમની સૌથી મોટી નબળાઈ હોય છે માત્રને માત્ર છોકરીઓ. એવા લોકો માત્ર છોકરીઓ માટે સૌથી મોટું કામપણ છોડી દેતા હોય છે. એવા લોકો વગર વિચાર્યે પોતાની આસપાસ રહેનારી છોકરીઓના કહેવા પ્રમાણે કામ કરે છે.

કનિષ્ઠા કે લિટલ ફિંગરની નીચે બુધ પર્વતની ઉપર હથેળીની અંદર તરફ જતી જે રેખા જોવા મળતી હોય તેને પ્રેમ કે સ્નેહ રેખા કરે છે. કેટલાક લોકોના હાથમાં આ રેખા એકથી વધુ હોય છે. જૂના સમયથી જ આ રેખા સ્ત્રી-પુરુષના મિલનની રેખા માનવામાં આવે છે. જે લોકોના મનમાં જિંદગીભર સાથ નિભાવવા માટે લગ્ન કરવા જરૂરી હોય છે. તેની માટે આ રેખાઓનો લગાવ કે પ્રેમ રેખા કરે છે.

-જે વ્યક્તિના હાથમાં નાની આંગળીની નીચેના ભાગ ઉપર બુધ પર્વત ઉપર ખૂબ જ રેખાઓ જોવા મળે. તે વ્યક્તિ ભાવુક હોય છે. છોકરીઓ તેમની નબળાઈ હોય છે.

-લિટલ ફિંગરની નીચે 3 કે તેનાથી વધુ આડી રેખાઓ હોય છે તો એવા લોકો દિલફેંક આશિક હોય છે. એવા લોકો છોકરીઓની માટે કંઈપણ કરી શકવા માટે તૈયાર હોય છે. સ્નેહ રેખા સદૈવ જેટલી વધુ ઊંડી હોય છે. એટલો જ પ્રેમ સંબંધોમાં ગંભીરતાને બતાવે છે.

-જો સ્નેહ રેખા પોતાની શરૂઆતના સ્થળે બે શાખાઓમાં વહેંચાઈ જાય અને આગળ ઊંડી રેખાઓમાં બદલાઈ જાય તો આ એક ક્યારેય ન તૂટનાર પ્રેમ સંબંધને દર્શાવે છે પરંતુ એવા લોકો છોકરીઓ માટે કંઈપણ કરવા માટે તૈયાર રહે છે.

- આ રેખાઓ માત્ર પ્રેમ સંબંધોને દર્શાવે છે. આ રેખાઓ પરિવાર કે સંબંધીની પ્રત્યે પ્રેમને નથી દર્શાવતી એટલા માટે એવા લોકો પરિવારની છોકરીઓ અને મહિલાઓને છોડીને અન્ય છોકરીઓ કે મહિલાઓ માટે વધુ સમર્પિત રહે છે.

-આ રેખાથી વિપરિત લિંગ પ્રત્યે આકર્ષણ કામભોગની ઈચ્છાને પણ જાણી શકાય છે

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!