તમારા હાથનો રંગ બદલવા લાગે તો, સાવધાન !...નહીંતર!

સારા અને ખરાબ દિવસો આવતા પહેલા તમારા હાથનો રંગ બદલાવા લાગે છે. જો તમે ધ્યાનથી જોશો તો તમને જાણ થશે કે તમારા સારા દિવસો ક્યારે આવવાના છે. જો તમારા હાથના રંગ બદલાઈ રહ્યા હોય તો તેને સામાન્ય રીતે ન લેતા. તે કોઈ સાધારણ ઈશારો નથી. આ ઈશારો તમને મોટી બીમારીથી બચાવી શકે છે કારણ કે પોતાના હાથ ધ્યાનથી જોવાથી તમને જાણ થશે કે તમને કેવી બીમારી થવાની છે.કેવી રીતે સમજશો હાથના ઈશારાઃ- -જો તમારી હથેળી ગુલાબી અને ચત્તીદાર હોય તો હસ્તરેખા વિજ્ઞાન પ્રમાણે તમારું સ્વાસ્થ્ય સામાન્ય છે અને તમે આશાવાદી અને ખુશમિજાજ વ્યક્તિ છો. -જો તમારી હાથેળીનો રંગ ધીરે-ધીરે હલકો લાલ થઈ રહ્યો હોય તો તે એ વાતનો સંકેત છે તે આવનાર સમયમાં તમને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. -લાલ રંગની હથેળી તમારા સ્વભાવ વિશે પણ બતાવે છે કે તમે પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ નથી રાખી શકતા, તથા નાની-નાની વાતે આવેશમાં આવી જાય છે. -જો હથેળીનો રંગ ધીરે-ધીરે પીળો થઈ રહ્યો હોય તો તમારી હથેળીનો રંગ કહે છે કે તમારા શરીરમાં રક્તની ખામી સર્જાવાનો રોગ થઈ શકે છે. શક્ય છે કે તમે એનિમિયાના શિકાર બની શકો છો. -હથેળીનો રંગ પીળો છો તો એ પણ સંકેત છે કે તમે રોગગ્રસ્ત છો. તમારા શરીરમાં પિત્તદોષ છો. હાથનો રંગ તમારા સ્વભાવ વિશે બતાવે છે કે તમે સ્વાર્થી છો સાથે જ તમારો સ્વભાવ ચિડિયો છે. -હથેળીનો રંગ વાદળી પડવા લાગ્યો હોય તો તમે એ સમજી શકો છો કે તમારા શીરરમાં રક્ત સંચારની ગતિ ધીમી છે અને એવું બની શકે તે તમારી અંદર આળસની ભાવના હોય. -હથેળીનો રંગ ગુલાબી છે તો સ્વાસ્થ્ય તથા સ્વભાવ બંને દ્રષ્ટિએ તમે ખૂબ જ સારા છો. હથેળીનો આવો રંગ અત્યંત ઉત્તમ માનવામાં આવે છે. -હથેળી જો ઘણી લાલ જોવા મળતી હોય તો તમારો સ્વભાવ ખૂબ જ ઉગ્ર હોઈ શકે છે. તમે ક્રોધમાં સીમા બહાર જતા રહો છો અર્થાત્ મારપીટ પણ કરી શકો છો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ પ્રકારની હથેળી હોવાથી તમે મિર્ગી રોગથી પિડીત હોઈ શકો છો. 

Comments

Popular posts from this blog

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!