પૈસાદાર પતિ મળશે કે ઉચ્ચ અધિકારી,પગના ચિન્હ કહી દેશે

જો કોઈ યુવતી ઈચ્છે કે તેને તેના સ્વપ્નો પ્રમાણે ધનવાન અને સારો લાઈફ પાર્ટનર સાચી જિંદગીમાં પણ મળે , મોટાભાગની યુવતીઓને એ ઉત્સુકતા હોય છે કે સાથે તેમને એવો પતિ મળશે જેવો જીવનસાથી એ ઈચ્છે છે.. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર તે પગના તળીયાના કેટલાક નિશાન જોઈને સમજી શકાય છે. એ જાણી શકાય છે કે તમારો વિવાહ કોઈ ધનવાન વ્યક્તિ સાથે થશે કે નહીં.. - જે યુવતીના પગના તળીયામાં ચક્ર, ધ્વજા, સ્વસ્તિક, પદ્મ ચિન્હ હોય છે તેનો પતિ કોઈ ઉચ્ચ પદાધિકારી હોય છે. - જો પગના તળીયામાં માળા કે ડાબી બાજુ ફરેલું કોઈ ચક્રનું ચિન્હ હોય તો તેનું લગ્ન સારા કુળમાં થઈ શકે છે. પતિ રાજા સમાન એશ્વર્યશાળઈ જીવન વિતાવનારા હોય છે. - જો સ્ત્રીના પગના તલમાં શંખ, ચક્ર કે માછલીનું ચિન્હ હોય તો પતિ પાસે ખૂબ મિલકત હોય છે. - જે યુવતીના પગના તળીયામાં સ્વસ્તિક, છત્ર, મગરમચ્છનું શુભ ચિન્હ હોય તો તે યુવતીનો પતિ ખૂબ અમીર હોય છે. - જો યુવતીના પગના તળીયામાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, સિંહ વગેરે ચિન્હ હોય તો તેનો થનારો પતિ પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ સફળ રહે છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !