આ છે પોતાની કિસ્મત વાંચવાની રીત, પોતે જ વાંચી લો

જો તમે આસાનીથી જાણવા માગતા હોવ કે તમારી કિસ્મતમાં શું લખ્યું છે? તમારું ભાગ્ય કેવું રહેશે? તમારા દિવસો કેવા વીતશે? તો તેની માટે એક પ્રાચીન અને કારગત વિધિ બનાવવામાં આવી છે. કિસ્મત વાંચવા માટે આ સૌથી આસાન રીતમાંથી એક છે. તમારા હાથમાં અલગ-અલગ રીતને રેખાઓ બનેલી હોય છે અને આંગળીઓની નીચલા ભાગમાં કેટલીક આકૃતિઓ પણ બનેલી હોય છે.આ રેખાઓ અને નિશાનોની મદદથી તમે આસાનીથી પોતાની કિસ્મત વાંચી શકો છો. બધી આંગળીઓના નીચેના ભાગ ઉપર ગ્રહો સાથે સંબંધિત આકૃતિઓ બનેલી હોય છે. તેને પર્વત કહેવામાં આવે છે. આ નવ ગ્રહો પોતાની અસર વ્યક્તિ ઉપર બતાવે છે. હથેળીમાં સાત ગ્રહ મુખ્ય હોય છે. હથેળીના સાત ગ્રહોનો તાત્પર્ય સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ સાથે હોય છે. તેમાં ધ્યાન રાખવાની વાત એ છે કે પ્રત્યેક પર્વતનું એક બિંદુ હોય છે. જો તેની સાથે સંબંધિત રેખાઓ તે બિંદુને સારી રીતે સ્પષ્ટ કરી રહી હોય, તો તે ગ્રહ સૌથી બળવાન હોય છે. તમારી કલાઈ ઉપર બનેલી રેખાઓ અને નિશાન પણ તમારી કિસ્મત બનાવે છે. તેનાથી તમારી ઉંમર અને રૂપિયા વિશે આસાનીથી જાણી શકાય છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !