મારી દિકરીને રાણી બનાવવી હોય તો આવો વર શોધો
અહીં પુરુષ માટેના એવા લક્ષણો છે કે જે ધનવાન અને રાજા જેવું સુખ પામે છે. આવા લક્ષણ ધરાવનારા પ્રભાવશાળી અને કરોડોના માલિક હોય છે. અને જો તે લગ્ન વખતે ન હોય તો પણ ખુશીથી તમારી દિકરી પરણાવો આવા લક્ષણો ધરાવતા વર સાથે કારણ કે નીચે આપેલ આવા લક્ષણો વાળો પુરુષ જીવનમાં ગમે ત્યારે ધન સંપત્તિ વાળો બની જાય છે.
આ લક્ષણો ભવિષ્ય પુરાણમાં બ્રહ્માજી દ્વારા કાર્તિકેયની વિનંતિથી બતાવામાં આવેલા લક્ષણો છે.
- જે પુરુષ લાંબી આંગળીઓ વાળો હોય.
- જે માંસલ શરીરવાળો , રક્તવર્ણ અને નાડી ન દેખાતી હોય.
- પગના તળીયામાં અંકુશનું ચિહ્ન હોય.
- કાચબા જેવા ઉંચા પગ, માંસલ એડી, પરસ્પર જોડાયેલી આંગળીઓ હોય.
- જે પુરુષના પગની તર્જની આંગળી અંગુઠા કરતા મોટી હોય.
- જો ટચલી આંગળી મોટી હોય તો તેને ત્યાં સોનાના ભંડાર હોય.
- જે પુરુષની જાંઘ લચીલી હોય.
- માંસથી પુષ્ટ, સીધી અને ગોળ પીઠ હોય.
- જે પુરુષની ગરદન નાની હોય તે પણ સૌભાગ્વાન હોય.
- સુંદર ધનુષાકાર અને લાલ હોઠ હોય.
આ બધા જ રાજ પુરુષના લક્ષણો છે. આમાંનું એક પણ લક્ષણ હોય તે લોકો પુષ્કળ ધન કમાય છે. તે જે પણ ક્ષેત્રમાં જાય છે ત્યાં તેને સંઘર્ષ કરવો પડતો નથી. તેનું જીવન બધીજ સુખશાહેબીમાં ગુજરે છે.

Comments
Post a Comment