આ પ્રકારે હસનારા હોય છે સારા પ્રેમી

કહેવામાં આવે છે કે હાસ્ય માણસ હોવાનું પ્રમાણ છે. બધા મનુષ્યોની હસવાની રીત એક-બીજાથી અલગ હોય છે. હસવાની રીતથી મનુષ્યના સ્વભાવ જાણી શકાય છે. - ખીલીને હસવા વાળા લોકો સહનશીલ, ઉદાર બધાનું સારું વિચારનારા, વિચારવાન તથા અભ્યાસમાં આગળ રહેનારા હોય છે. આ લોકો છળ રહિત હોય છે તથા સારા પ્રેમી હોય છે. - અટ્ટહાસ્ય કે ઉંચા અવાજે હસનારા લોકો સ્વાભિમાની, વિશ્વાસી, પુરુષાર્થ પ્રેમી તથા સફળ વ્યક્તિત્વવાળા પણ હોય છે. - ઘોડાની જેમ હણહણીને હંસવાવાળા લોકો ધૂર્ત, અહંકારી, કપટી તથા નિકમ્મા હોય છે. - રોકાઈને હસનારા કે એક જ વિષય પર થોડી વાર પછી હસનારા લોકોની માનસિક શક્તિ નબળી હોય છે. મોટાભાગે એવા લોકો બુદ્ધિહીન, અવિવેકી પ્રવૃત્તિ તથા મૂર્ખ હોય છે. - જે લોકોનું હાસ્ય શાંત હોય છે તે પોતાના મનની પ્રસન્નતાને વ્યક્ત કરે છે તથા ગંભિર, ધૈર્યવાન, શાંતિ પ્રિય, વિશ્વાસી, જ્ઞાની તથા સ્થિર સ્વભાવના હોય છે. 

Comments

Popular posts from this blog

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!