કેટલી ખતરનાક છે હાથની આ આંગળી, વિચાર્યું છે તમે?

હાથની મોટી આંગળી એટલે કે મિડલ ફિંગર આપના માટે કેટલી ખતરનાક હોઈ શકે છે આ બાબતમાં આપે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. અમે બતાવીએ છીએ કેમ અને કેવી રીતે?

હસ્તજ્યોતિષ અનુસાર હાથની આંગળી કે મિડલ ફિંગરને શનિની આંગળી માનવામાં આવે છે. આ આંગળીની લંબાઈ અને બનાવટ બતાવે છે કે એ આપના માટે કેવી ખતરનાક છે કે નહીં?

ભવિષ્ય બતાવવા માટે હાથની આ આંગળી પણ વિશેષ મહત્વ રાખે છે. હાથના મધ્યમા આંગળી પણ વ્યક્તિના વ્યક્તિત્વ અને ભવિષ્યની બાબતમાં ઘણું કહી જાય છે.

તેને અંગ્રેજીમાં ફિંગર ઓફ સેટર્ન કે મિડલ ફિંગર કહે છે કારણ કે તેના મૂળમાં શનિ પર્વત હોય છે. સાધારણ રીતે આ ઈન્ડેક્ષ ફિંગર તથા રિંગફિંગરથી લાંબી હોય છે પણ આ આંગળીની લંબાઈ દરેક વ્યક્તિના હાથમાં અલગ-અલગ હોય છે.

- જો આ આંગળી અન્ય આંગળીથી અડધા ઈંચ લાંબી હોય તો એવા વ્યક્તિ નિશ્ચિત જ હત્યારા થશે.

- જો આંગળી લાંબી હોવાની સાથે-સાથે ગાંઠદાર તથા ફૂલાયેલી હોય તો તે વ્યક્તિ સ્વાર્તી હોય અને હંમેશા ચિંતાઓથી ગ્રસ્ત રહે છે.

- મધ્યમા આંગળી બીજી આંગળીથી ચોથાઈથી વધારે મોટી હોય તો તેને વ્યક્તિના પૂરું જીવન અભાવમાં વીતે છે.

- મધ્યમા આંગળીનું પહેવું વેઢું વધારે લાંબું હોય તો તે વ્યક્તિ આત્મ હત્યા કરે છે. આ સાથે મસ્તિષ્ક રેખા સ્વસ્થ ન હોય અને મંગળ પર્વત પૂર્ણ વિકસિત ન હોય સાથે જ ગુરુ પર્વત એટલે કે ઈન્ડેક્સ ફિંગરની નીચેનું ક્ષેત્ર વિકસિત ન થયું હોય અને શનિ દોષમાં હોય છે તો આવા વ્યક્તિને આત્મ હત્યા કરવાની સંભાવના ઘણી વધી જાય છે.

- જો મધ્ય આંગળી લાંબી અને ઉપરથી ચપટી હોય છે તેવી વ્યક્તિ કલા ક્ષેત્રમાં આગળ રહે છે.

- જો આંગળીના બીજું વેઢું વધારે લાંબું હોય તો એવા વ્યક્તિ વેપાર ક્ષેત્રમાં સફળ રહે છે.

Comments

Popular posts from this blog

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!