એક ચિન્હ બનાવે છે ત્રણ રેખા અને ભાગ્ય છે તેના આધારે

જો આપના હાથની વચ્ચે હસ્ત રેખાઓથી કોઈ નિશાન બની રહે છે તો સમજો આપ હંમેશા માટે લકી થવાના છો. કેટલાક લોકોના હાથમાં કેટલાક ખાસ નિશાન હોય છે તે જરૂર એશ્વર્યશાળી જીવન વ્યતીત કરે છે. હસ્તરેખા જ્યોતિષમાં ઘણા એવા ચિન્હ બતાવે છે જે વ્યક્તિને માલામાલ બનાવે છે અને બધી- સુવિધાઓ પ્રાપ્ત કરે છે.
હસ્તરેખા જ્યોતિષમાં જેટલું મહત્વ રેખાઓ તથા પર્વતોનું છે, તેટલું જ મહત્વ હાથોમાં થનારા નાના-નાના ચિન્હોનું પણ છે. આ ચિન્હોમાંથી જ એક ચિન્હ ત્રિભુજનું છે.

જાણો આ ચિન્હ હોવાથી આપણા ભાગ્ય પર શું અસર પડે છે?
- ત્રિભુજ હાથમાં સ્પષ્ટ રેખાઓથી મળીને બને છે તો તે શુભ તથા ફળદાયી કહેવાય છે.
- હથેળીમાં જેટલું મોટું ત્રિભુજ હોય તેટલું તે લાભદાયક થાય છે.
- મોટું ત્રિભુજ વ્યક્તિના વિશાળ હૃદયનો પરિચાયક છે
- જો વ્યક્તિના હાથમાં એક મોટા ત્રિભુજમાં નાનું ત્રિભુજ બનેલ છે તો તે વ્યક્તિ નિશ્ચિત જીવનમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે.
- હથેળીની વચ્ચે મોટું ત્રિભુજ હોય તો તે વ્યક્તિ સમાજમાં ખુદ પોતાની ઓળખ બનાવે છે. આવો વ્યક્તિ ઈશ્વર પર વિશ્વાસ રાખનાર તથા ઉન્નતશીલ હોય છે.
- ત્રિભુજ અસ્પષ્ટ હોય તો આવો વ્યક્તિ સંકિર્ણ મનોવૃત્તિ વાળો હોય છે.

Comments

Popular posts from this blog

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!