આવા ઈશારા અપાવી શકે છે લક્ષ્મીની અદભૂત કૃપા

આપ કોઈ પણ કામ કરે છે, કોઈ પણ જોબ, પ્રોફેશન કે બિઝનેસમાં છે, જો જાણવા ઈચ્છો છો કે ક્યારે આપ પર લક્ષ્મી મહેરબાન થવાની છે તો ડેવી રૂટીન પર ધ્યાન આપો. જો આપની સાથે જાણે અજાણ્યામાં રોજ અલગ-અલગ કોઈને કોઈ નાની ઘટના થઈ રહી છે તો આવા મળનારા ઈશારા પર વિચાર કરો, તેનાથી બે ધ્યાન ન થાવો. - આપની આસપાસ થનારી કોઈ ઘટનાઓમાં પૈસાનો ફાયદો થવાનો ઈશારો મળે છે. જો આપની આ ઘટનાઓ પર ધ્યાન આપો અને સાવધાની રાખો તો આપ પર લક્ષ્મી મહેરબાન થઈ જશે. - જાણો કેવા ઈશારા કે અકસ્માત થઈ શકે છે આપની સાથે - સપનામાં પાણી, હરીયાળી, ઘૂવડ, સફેદ સાંપ વગેરે ચીજો જોવા મળે તો સમજવું જોઈએ આપ પર લક્ષ્મી મહેરબાન થવાની છે. - જો આપના ઘર કે કાર્યસ્થળ પર ઘુવડ આવવા લાગે તો સમજી લેવું જોઈએ કે આપને વધારે ધનલાભ થવાનો યોગ બને છે. - શુક્રવારના દિવસે કોઈ છોકરી આપને કોડી કે સિક્કા આપે તો સમજવું કે આપને પૈસા જ પૈસા મળવાના છે. - જો આપના ઘરમાં કોઈ સફેદ સાંપ પોતનું સ્થાન બનાવે તો સમજો કે ઘરમાં જ ક્યાંઈ ખજાનો છુપાયંલો છે. 

Comments

Popular posts from this blog

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!