ભવિષ્યમાં સક્સેસ થવાની ગેરન્ટી છે, આ આંગળીનો ભાગ!
કહેવાય છે કે હાથની રેખાઓમાં આવતીકાલનું રાજ છુપાયેલું હોય છે. જે તેને વાંચવાનું જાણે છે તેઓ ભવિષ્ય સાથે જોડાયેલી અનેક રોચક વાતો જાણી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે હાથમાં જોવા મળતી આંગળીઓની નીચે નાના-નાના ઊભાર પણ આપણા જીવન, સ્વભાવ, વિચાર અને ભાગ્યને ખૂબ જ ઊંડાણથી અસર કરે છે.
આ ઊભાર આપણા જીવનમાં પણ સફળતા અને અસફળતાને પણ નક્કી કરે છે. એવો જ એક પર્વત સૂર્ય પર્વત છે જે આપણા હાથમાં અંગુઠાથી ચોથી આંગળી કે રિંગ ફિંગરની નીચેવાળા ભાગને કહેવાય છે.-જો આ ક્ષેત્ર ઊભરેલું હોય તો વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ જ ઊંચા પદ સુધી પહોંચે છે.
-એવા લોકો જન્મથી જ વિશેષ પ્રતિભાઓ ધારણ કરેલો હોય છે.
-મિત્રો સાથે વ્યવહારુ અને ઈમાનદાર હોય છે.
-જો એવો વ્યક્તિ સાધારણ ઘરમાં પણ પેદા થાય તો તે પોતાના જીવન રાજસી ઠાઠ-માઠ અને સંપન્નતાની સાથે વિતાવે છે.
-જનસાધારણમાં આ લોકો અત્યંત લોકપ્રિય હોય છે.
Comments
Post a Comment