હથેળીની આ રેખા બતાવી શકે છે તમે કેટલા સાથે કર્યું છે ‘ઈલુ...ઈલુ’

પ્રેમ, પ્યાર, ઈશ્ક, મહોબ્બત આ શબ્દ એવો છે જેનો ઉલ્લેખ મોટાભાગે થતો હોય છે. જુના સમયથી જ પ્રેમની ઘણી સાચી કથાઓ પ્રચલિત છે. આવો લોકો માને છે કે જીવનમાં સાચો પ્યાર માત્ર એક જ વખત થાય છે માત્ર કેટલાક લોકોના જીવનમાં આ વાત લાગુ પડતી નથી હોતી. ઘણા લોકો જીવનમાં ઘણીવાર પ્રેમના નશામાં ડૂબેલા રહે છે. હસ્તજ્યોતિષ અનુસાર આવા લોકોના હાથમાં ઘણી વિવાહ રેખાઓ હોય છે. હસ્તરેખાઓ પણ જ્યોતિષ શાસ્ત્રમાં ઘણું મહત્વ રાખે છે. હાથોની રેખાઓને વ્યક્તિનું દર્પણ કહેવામાં આવે છે. જે વાત તમે તમારી આંખોથી, ચહેરાના હાવ-ભાવથી છુપાવી શકો છો તે તમારી હાથની રેખાઓ બતાવી દે છે. મોટાભાગના લોકો પોતાના પ્રેમ પ્રસંગ બધાથી છુપાવો છો પરંતુ જો કંઈ જાણવા ઈચ્છે તો હાથોમાં વિવાહ રેખાને જોઈને બધું જાણી શકો છો. સૌથી નાની આંગળીની નીચે બુધ પર્વતનો પ્રારંભિક ભાગમાં હોય છે. આ રેખાઓ આડી હોય છે. જો એ રેખા એકથી વધારે છે તો જ્યોતિષશાસ્ત્રના અનુસાર એવો માનવામાં આવે છે કે તે વ્યક્તિના એટલા પ્રેમ પ્રસંગ થઈ શકે છે. જો આ રેખા તૂટેલી હોય કે કપાયેલી હોય તો વિવાહ વિચ્છેદ થવાની શક્યતા થાય છે. સાથે જ આ રેખા આપના વૈવાહિક જીવન કેવું રહેશે આ પણ બતાવે છે. જો રેખાઓ નીચેની તરફ ગયેલી હોય તો દાંપત્ય જીવનમાં આવને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ધ્યાન રહે હસ્તજ્યોતિષમાં બન્ને હાથોનું પૂરું અધ્યયન કર્યા પછી પણ સટીક ભવિષ્યવાણી કરી શકાય છે કારણ કે ઘણી નાની-નાની રેખાઓ પણ મોટી રેખાઓના પ્રભાવને ઓછો કે વધારે કરી શકે છે. 

Comments

Popular posts from this blog

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!