જો હથેળીમાં ક્રોસ, ત્રિકોણ કે ચતુર્કોણ હોય તો સમજી લેવું કે!

સામાન્ય રીતે આપણા શરીરમાં પાંચ ઈન્દ્રિયો અર્થાત્ ફાઇવ સેન્સ સક્રિય રહેતા હોય છે પરંતુ આ પાંચ ઇન્દ્રિયોના સિવાય છઠ્ઠી ઇન્દ્રિય પણ બતાવાવમાં આવી છે.આ છઠ્ઠી ઈન્દ્રિય સક્રિય થયા બાદ વ્યક્તિને સુપર નેચરલ પાવર પ્રાપ્ત થાય છે. જેનાથી તે ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનને સ્પષ્ટપણે જોઈ શકે છે. તે સિવાય તે કોઈપણ વ્યક્તિનો સ્વભાવ, આદતો, જીવનની મહત્વપૂર્ણ જાણકારીઓ પ્રાપ્ત કરી લેતો હોય છે. આ શક્તિઓના માલિકના હાથમાં કેટલાક ચિન્હ ચોક્કસ હોય છે. હસ્ત જ્યોતિષ પ્રમાણે જે વ્યક્તિની હથેળીમાં કેટલાક વિશેષ ચિન્હ હોય છે તે આ બધી અદભૂત શક્તિઓને પ્રાપ્ત કરી લે છે. ઘણીવાર તે શક્તિઓ કેટલોક સમય પછી પ્રાપ્ત થાય છે તો કેટલાક લોકોના જન્મની સાથે જ તે પ્રાપ્ત થયેલી હોય છે. ક્યારેક-ક્યારેક સમયની સાથે આ શક્તિઓનો પ્રભાવ પણ ઓછો થઈ જતો હોય છે. -જો શનિ પર્વત મીડલ ફિંગરની નીચેવાળા ભાગ ઉપર ક્રોસ થઈ રહ્યો હોય, સાથે જ મસ્તિસ્ક રેખા પુષ્ટ હોય. -ગુરુ અર્થાત્ ઇન્ડેક્સ ફિંગરની નીચેવાળા ભાગ ઉપર ત્રિકોણ કે ચતુર્ભુજ(ચતુર્થકોણ) હોય. -શનિ પર્વત ઉપર ત્રિકોણ અર્થાત ચતુર્ભુજ(ચતુર્થકોણ)નું ચિન્હ હોય. -શનિ પર્વત પુષ્ટ હોય સાથે જ સૂર્ય રેખા અર્થાત્ રિંગ ફિંગરના ક્ષેત્રથી નિકળતી રેખા મસ્તિસ્ક રેખા સાથે જોડાઈ જતી હોય. -ચંદ્ર અર્થાત્ અંગૂઠાના બીજી તરફવાળા ભાગ ત્રિકોણ અર્થાત ચતુર્ભુજ(ચતુર્થકોણ) હોય. -રાહુ ક્ષેત્ર ઉપર ક્રોસ હોય કે રાહુ ક્ષેત્રથી નિકળી કોઈ રેખા મસ્તિસ્ક રેખાને ક્રોસ કરતી હોય. જે લોકોના હાથમાં આ ચિન્હ હોય છે તે લોકોની પાસે વિશેષ શક્તિઓ હોય છે. જેનાથી તેઓ આ ઈન્દ્રિયોને ઓળખવા લાગે છે. તેમને પૂર્વાભાસ થવા લાગે છે, પરંતુ જો ગ્રહોની દશાવધિ નિકળ્યા પછી આ ચિન્હ ઘણીવાર નાશ પામતા હોય છે ત્યારે આ શક્તિઓ પણ નથી રહેતા. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !