કોઈની અસલિયત જાણવી છે તો ટ્રાય કરો આ કમાલની ટ્રિક
જી હાં, આવી ટ્રિક છે જેની બાબતમાં જાણ્યા પછી આપ પણ આશ્ચર્યમાં પડી જશો. તેનાથી આપ 2 મિનિટમાં જાણી શકો છો કે કોઈના દિલમાં શું ચાલી રહ્યું છે. ઘણા જ્યોતિષિઓ અનુસાર આ ટ્રિકથી આપ કોઈના પણ સ્વભાવ અને અસલિયત વિશે જાણી શકો છો.
કહે છે આંખો દિલનો આઈનો હોય છે મતલબ જે આંખઓને વાંચવાનું શીખી લે છે તે કોઈના પણ દિલની વાતને આસાનીથી સમજી શકે છે. આંખોને વાંચતા તો ઘણા લોકો જાણે છે પણ વાત ઓછા લોકોને ખબર હોય છે કે પાપણોના ઝપકવાના (ખુલ-બંધ થવાના) અંદાજથી વ્યક્તિનો સ્વભાવ ખબર પડી જાય છે.
જ્યોતિષમાં આ પણ શક્ય છે. તો આવો જાણીએ કે કેમ જાણી શકાય છે પાપણોના પલકારા પરથી વ્યક્તિત્વનો રાઝ.
- જો પાંચ સેકન્ડમાં જે લોકોની પાપણ પલકે છે તે લોકો પોતાના જીવનથી પરેશાન વૈભવ તથા સમૃદ્ધિ હીન હોય છે.
- દસ સેકન્ડમાં પાપણો પલકતી હોય તેને બીજા પર આશ્રિત રહે છે એ આપના કામ બીજા પાસે કરાવાની વધારે ખુશી અનુભવે છે.
- પંદર સેકન્ડમાં પાપણો પલકાવનારા ઝડપથી નિર્ણય લેનારા અને ચતુર હોય છે.
- વીસ સેકન્ડમાં પાપણ પલકાવનારા સ્થિરબુદ્ધિ વાળા અને પ્રભાવશાળી હોય છે.
- પચ્ચિસ સેકન્ડ કે આથી વધારે સમયમાં પાપણો પલકારનારા પોતાનામાં એક અજબ જેવું આકર્ષણ માટે હોય છે તેમાં સમ્મોહન કરવાની ક્ષમતા હોય છે.
Comments
Post a Comment