જો આવી વસ્તુ દેખાય તો સમજો કે તમારો ગોલ્ડન પિરિયડ આવી રહ્યો છે

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, જો તમારુ નસીબ બદલવાનું હોય અને પૈસા છપ્પર ફાટીને આવવાના હોય તો તે પહેલા તમને અમુક આવા સંકેત મળશે જેનાથી તમે પહેલા જ જાણી લેશો કે તમારો ગોલ્ડન પિરિયડ આવવાનો છે જાણો તે સંકેત કેવા હોય છે.

- જો તમે સપનામાં ઇન્દ્રધનુષ દેખાય તો સમજજો કે તમારા જીવનમાં બહુ સુખ અને ખુશીઓથી ભરપુર સમય શરૂ થવાનો છે.

- જો સપનામાં કળશ, શંખ અને સોનાના ઘરેણા દેખાય તો તમે જીવનમાં દરેક સુખ ભોગવશો.

- આ પણ એક ઇશારો છે સારો સમયનો, જો સપનામાં પોતાને ચા કે ચાની ચુસકી લેતા જુઓ તો સમજજો કે તમારા જીવનમાં હર્ષ, ઉલ્લાસ અને સમૃદ્ધિ આવનારી છે.

- જ્યારે કોઇ પોતાની ખોવાયેલી વસ્તુ પરત મેળવે તો તેને આગામી જીવનમાં સુખ મળે છે.

- જો કોઇ વ્યક્તિ સપનામાં તલ, ચોખા, સરસિયા, જવ, અન્નનો ઢગ દેખાય તો તે વ્યક્તિને જીવનમાં દરેક સુખ મળે છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !